આ 6 વેબ સિરીઝમાં એકથી એક ચડિયાતા ગંદા સીન છે, જો તમે જોવાનું પ્લાન કરતા હોય તો સાવધાન થઇ જજો

આજના સમયમાં લોકોમાં ફિલ્મોની સાથે સાથે વેબ સિરીઝ જોવામાં પણ દિલચસ્પી દેખાઈ રહી છે.અલગ અલગ પ્લેટફોર્મ પર હાલના દિવસોમાં અનેક ધુંઆધાર સિરીઝ રિલીઝ થઇ રહી છે, જેને દર્શોકોનો સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે.આ વેબ સિરીઝમાં એટલા ઇન્ટીમેન્ટ સીન્સ દર્શાવામાં આવ્યા હોય છે કે તેને તમે પરિવાર સાથે બેસીને જોશો તો તમને પણ શરમ આવી જશે. વેબ સિરીઝ એવી છે કે જેમાં બોલ્ડનેસનો ખુબ તડકો લગાવવામાં આવ્યો છે, જેને જોઈને કોઈપણ પાણી પાણી થઈ જશે. જો કે આ વેબ સીરીઝને તમે એકલામાં જ  જોજો. અમુક વેબ સિરીઝ તો 18+કેટેગરીમાં આવે છે.

એમેઝોન વીડિયો એક પોપ્યુલર ઓટીટી પ્લેટફોર્મ છે જેના પર ફિલ્મો એન વેબ સીરીઝને ખુબ પસંદ કરવામાં આવે છે. જો વાત કરવામાં આવે બોલ્ડનેસની તો પ્રાઈમ વીડિયો પર આવી સિરીઝની બિલકુલ પણ કમી નથી, જે બોલ્ડ કન્ટેન્ટથી ભરપૂર છે, અને આ સિરીઝ જોતા પહેલા કાનમાં ઈયરફોન ચોક્કસ લગાવી લો કેમ કે આ વેબ સિરીઝ તમે એકલામાં જ જોઈ શકો તેમ છો.

1. ફોર મોર શોટ્સ: હિન્દી અને ઈંગ્લીશ એમ બંને ભાષામાં રિલીઝ થયેલી આ સિરીઝ બોલ્ડ સીન્સથી ભરપૂર છે. સયાની ગુપ્તા, બાની જે, કીર્તિ કુલ્હારી અને માનવી ગગરુંની મિત્રતા પર બેસ્ડ આ સિરીઝ આજની ફ્રી સ્પિરિટ યુવતીઓની કહાની છે.

2. બોમ્બે બેગમ:અલંકૃતા શ્રીવાસ્તવની વેબ સિરીઝ બોમ્બે બેગમમાં અભિનેત્રી પૂજા ભટ્ટે અભિનિયની દુનિયામાં કમબેક કર્યું છે.આ સિરીઝમાં 5 મહિલાઓની અલગ અલગ કહાની દર્શાવામાં આવી છે. પૂજા ભટ્ટના સિવાય આ વેબ સિરીઝમાં સુહાના ગોસ્વામી, પ્લાબિતા ગૌર, અમૃતા સુભાષ, આધ્યા આનંદ જેવી અભિનેત્રીઓએ પણ કામ કર્યું છે. આ સિરીઝમાં પૂજા અને રાહુલ બોસની વચ્ચેની કેમેસ્ટ્રી લોકોને ખુબ પસંદ આવી હતી. બંન્ને વચ્ચે ખુબ ઇન્ટીમેન્ટ સીન્સ દર્શાવામાં આવ્યા છે.

3.સેક્રેડ ગેમ્સ: સેક્રેડ ગેમ્સમાં નવાઝુદ્દીન સિદ્દીકીએ અભિનય કર્યો હતો. નવાઝુદ્દીને પોતાની પત્ની સાથે ખુબ ઇન્ટીમેન્ટ સીન્સ આપ્યા હતા જે ખુબ ચર્ચામાં રહ્યા હતા. આ સિવાય પંકજ ત્રિપાઠીએ પણ ઇન્ટીમેન્ટ સીન્સ આપ્યા હતા જે ખુબ ચર્ચામાં રહ્યા હતા.

4. મિર્ઝાપુર: મિર્ઝાપુર વેબ સિરીઝ લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી હતી. આ સિરીઝના 2 ભાગ રિલીઝ થઇ ચુક્યા છે.બંને ભાગમાં ભરપૂર બોલ્ડ સીન્સ દર્શાવવામા આવેલા છે. એક્શન પેક્ડ આ સિરીઝમાં એવા એવા સીન્સ છે કે તે પરિવાર સાથે જોવા માટે બિલકુલ પણ લાયક નથી.

5. વર્જિન રિવર-4: લોકો વર્જિન રિવરના ત્રીજા અને ચોથા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવામાં હવે લોકો માટે ખુશ ખબર છે કે આ સીઝન જલ્દી જ રિલીઝ થશે. રોમેન્ટિક, સસ્પેન્સથી ભરપૂર આ સીરીઝનો ત્રીજો ભાગ હાલમાં જ  નેટફ્લિક્સ પર રિલીઝ થશે પણ ચોથો ભાગ ક્યારે રિલીઝ થશે તેની ડેટ સામે આવી નથી.આ સિરીઝ તમે એકલામાં જોશો તો જ સારું રહેશે.

6. આશ્રમ: આશ્રમ વેબ સિરીઝના 2 ભાગ રિલીઝ થઇ ચુક્યા છે. બંને ભાગ સુપરહિટ રહ્યા હતા. આ સિરીઝમાં બોબી દેઓલ મુખ્ય કિરદારમાં હતા.આ સિરીઝમાં બોબી દેઓલ અને અભિનેત્રી ત્રિધા ચૌધરી વચ્ચે એકથી એક ઇન્ટીમેન્ટ સીન્સ દર્શાવામાં આવ્યા છે.

Krishna Patel