આ છે ભારતની 12 મોંધી હોટલ્સ, જયાં એક રાત રોકાવું હોય તો પણ ચૂકવવું પડે છે લાખો રૂપિયા ભાડુ

અધધધધધધધધ આટલું ભાડું હોય???

ભારત એક વિશાળ દેશ છે અને ફરવા માટે અહીં ઘણી ઐતિહાસિક ઇમારતો પણ છે અને ઘણી જગ્યા પણ છે. આ જ કારણ છે કે અહીં પર્યટન એક મોટો વ્યવસાય છે. આપણા દેશમાં કેટલીક ખૂબ જ આલિશાન અને એશો-આરામથી સુસજ્જ હોટલો છે.

તો, આજે અમે તમને જણાવા જઇ રહ્યા છીએ ભારતની ખૂબ જ શાનદાર હોટલો વિશે જેનું એક રાતનું ભાડુ જાણીને પણ તમે ચોંકી ઉઠશો.

1.રામબાગ પેલેસ, જયપુર
ભારતની સૌથી મોંધી અને શાનદાર હોટલ રામબાગ પેલેસમાં છે. જે જયપુરમાં છે. વર્ષ 1835માં નિર્મિત આ પેલેસ રાજસ્થાનના શાહી વિરાસતનો એક સૌથી શાનદાર નમૂનો છે.

અહીના ગ્રાન્ડ પ્રેસિડેન્ટલ સુટમાં એક રાત રોકાવવાનું ભાડુ 6 લાખ રૂપિયા છે. આ હોટલ 45 એકડથી વધુમાં ફેલાયેલી છે. રાજસ્થાન સહિત ભારતની આ સૌથી મોટી હોટલમાંની એક છે.

આ ક્લાસિકલ હેરીટેજને તાજ ગ્રુપ ઓફ હોટલ્સે ખરીદી છે અને તેને એકદમ પરફેકશન સાથે રિનોવેટ કરાવી છે. આજના સમયમાં આ પેલેસ વિશ્વના સૌથી લગ્ઝુરિયસ હોટલમાંનો એક છે.

2.ધ લીલા પેલેસ, જયપુર
અહીં એક રાત રોકાવવાનું ભાડુ 2 લાખ રૂપિયા છે.

3.ધ લીલા પેલેસ, નવી દિલ્લી
લીલા પેલેસ જે નવી દિલ્લીમાં આવેલી છે ત્યાં એક રાત રોકાવવાનું ભાડુ 45 હજાર રૂપિયા છે.

4.ધ ઓબરોય, મુંબઇ
અહીં એક રાત રોકાવવાનું ભાડુ 3 લાખ રૂપિયા છે.

5.તાજ લેંડ એંડ્સ, મુંબઇ
તાજ લેંડ એંડ્સમાં એક રાત રોકાવવાનું ભાડુ 2 લાખ 30 હજાર રૂપિયા છે.

6.ધ ઓબરોય ઉદયવિલાસ, ઉદયપુર
અહીં એક રાત રોકાવવાનું ભાડુ 2 લાખ 50 હજાર રૂપિયા છે.

7.તાજ લેક પેલેસ, ઉદયપુર
ઉદયપુરનો તાજ લેક હોટલ પેલેસ ખૂબ જ ખૂબસુરત હેરિટેજ છે. અહીં એક રાત રોકાવવાનું ભાડુ 6 લાખ રૂપિયા છે.

8.તાજ ફલકનુમા પેલેસ, હૈદરાબાદ
અહીં એક રાત રોકાવવાનું ભાડુ 1.95 લાખ રૂપિયા છે.

9.ધ ઓબરોય અમરવિલાસ, આગ્રા
અહીં એક રાત રોકાવવાનુ ભાડુ 2 લાખ 50 હજાર રૂપિયા છે.

10.ધ ઓબરોય, ગુરુગ્રામ
અહીં એક રાત રોકાવવાનું ભાડુ 3 લાખ રૂપિયા છે.

11.ઉમેદ ભવન પેલેસ, જોધપુર
અહીં એક રાત રોકાવવાનું ભાડુ 2.17 લાખ રૂપિયા છે.

12.તાજ મહેલ પેલેસ એંડ ટાવર
અહીં ગ્રાન્ડ લગ્ઝરી સુટમાં એક રાત રોકાવવાનું ભાડુ 1.75 લાખ રૂપિયા છે.

Shah Jina