ભોજપુરી અભિનેત્રી મોનાલિસાએ સમુદ્ર કિનારે આપ્યા ખુબ જ હોટ પોઝ, સની લિયોનીને પણ પછાડી દીધી

દેશી અભિનેત્રીએ માલદીવ્સમાં જઈને એવું ફિગર દેખાડ્યું કે ફેન્સ બેકાબુ થઇ ગયા- જુઓ

ટીવી અને ભોજપુરી સિનેમાની ફેમસ અભિનેત્રી મોનાલિસા સોશિયલ મીડિયા ક્વીન છે. તે દરરોજ સોશિયલ મીડિયા પર પોતાની હોટ તસવીરો અને વીડિયો ને કારણે છવાયેલી રહે છે. ક્યારેક તે તેના ડાન્સ અને ક્યારેક તેના અભિનયને કારણે ચાહકોના દિલ જીતી લેતી હોય છે.

હવે મોનાલિસાએ કેટલીક હોટ તસવીરો શેર કરીને સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે. ભોજપુરી ફિલ્મ અભિનેત્રી મોનાલિસા હવે ટીવી ઇન્ડસ્ટ્રીમાં પણ એક મોટું નામ બની ગયું છે. થોડા સમયમાં જ મોનાલિસાએ જબરદસ્ત ફેન ફોલોઇંગ બનાવી દીધી છે.

આજના સમયમાં 4.6 મિલિયન લોકો ઇન્સ્ટાગ્રામ પર મોનાલિસાને ફોલો કરે છે. આ દિવસોમાં અભિનેત્રી તેના પતિ વિક્રાંત સિંહ રાજપૂત સાથે માલદીવમાં વેકેશન માણી રહી છે અને ત્યાંથી સતત તેના અપડેટ્સ ચાહકો સાથે શેર કરી રહી છે.

મોનાલિસા માલદીવથી પોતાની તસવીરો અને વીડિયો શેર કરી રહી છે, જેને તેના ચાહકો પણ ખૂબ પસંદ કરી રહ્યા છે. અભિનેત્રીએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે જે હવે ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં મોનાલિસાનો ગ્લેમરસ લુક જોવા મળી રહ્યો છે.

અભિનેત્રી મોનાલિસાએ દરિયા કિનારે વન પીસમાં હોટ લુક આપ્યો હતો. આ તસવીરોમાં મોનાલિસા ઓરેન્જ અને બ્લુ કોમ્બિનેશન ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. મોનાલિસા આ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

તસવીરમાં મોનાલિસા દરિયાના કિનારે ઉભેલી પોઝ આપતી જોવા મળે છે. મોનાલિસાએ કલરફુલ આઉટફિટ પહેર્યો હતો જેની સાથે તેણે મિનિમલ મેકઅપ કર્યો હતો. તેણે આ ડ્રેસ સાથે જ્વેલરી પહેરી નથી. તસવીરોમાં મોનાલિસાનાએ ખૂબ જ રિવલિંગ ડ્રેસ પહેર્યો છે.

સાથે જ તેની અલગ અલગ પોઝ આપવાની સ્ટાઇલ ચાહકોને પાગલ બનાવી રહી છે. મોનાલિસાની આ તસવીરોમાં ખૂબ સુંદર દેખાઈ રહી છે ત્યાં પાછળનું બેકગ્રાઉન્ડમાં પણ સમુદ્ર અને સુંદર વાદળો પણ નજર આવી રહ્યા છે. આ તસવીરો શેર કરતી વખતે મોનાલિસાએ કેપ્શનમાં લખ્યું, ‘સમુદ્ર બધું જ છે … હું સુંદર બનવા માંગુ છું … રહસ્યમય … વાઈલ્ડ અને ફ્રી …’.

 

View this post on Instagram

 

A post shared by MONALISA (@aslimonalisa)

વર્કફ્રન્ટની વાત કરીએ તો આ દિવસોમાં મોનાલિસા ટીવી શો ‘નમક ઇશ્ક કા’માં નજર આવી રહી છે. તેની સાથે શ્રુતિ શર્મા અને આદિત્ય ઓઝા, વિશાલ આદિત્ય સિંહ પણ આ ધારાવાહિકમાં કામ કરી રહ્યા છે.

Patel Meet