બોલિવુડના કબીર સિંહની પત્ની થઇ એરપોર્ટ પર સ્પોટ, ટોપ અને બેગની કિંમત સાંભળી આવી જશે ચક્કર

ટોપ અને બેગની કિંમત સાંભળીને માથુ ચકરાઇ જશે, જુઓ

બોલિવુડના કબીર સિંહ શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત ભલે ફિલ્મી દુનિયાથી દૂર છે, પરંતુ તે હંમેશા લાઇમલાઇટમાં છવાયેલી હોય છે. તે હંમેશા તેના ગ્લેમર લુક અને તેની સ્ટાઇલને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચામાં છવાયેલી રહે છે.

Image source

શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત કોઇ બી ટાઉન અદાકારાથી કમ નથી. તે તેના વોરડ્રોબને ટ્રેંડી આઉટફિટ્સથી અપડેટ રાખે છે. હાલમાં જ મીરા રાજપૂતને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન મીરા સિંપલ લુકમાં જોવા મળી રહી હતી.

Image source

ટ્રાવેલિંગ માટે મીરાએ બ્લેક અને વ્હાઇટ કોમ્બિનેશનના કપડા પસંદ કર્યા હતા. આ સાથે તેણે સિલ્વર શેડના શિમરી સ્નીકર્સ મેચ કર્યા હતા.

Image source

મીરાએ સેફ્ટી માટે અને કોરોનાના પ્રોટોકોલને ધ્યાને લઇને માસ્ક કેરી કર્યુ હતુ. આ દરમિયાન તેણે વાળમાં પોની ટેલ કેરી કરી હતી.

Image source

મીરાએ લૈડ બેક સ્ટાઇલનું ટોપ ફ્રેંચ ફેશન હાઉસ Balenciaga થી લીધુ હતુ. તેમાં લોગો પ્રિંટ કોલર અને હાફ સ્લીવ્સ હતી. હવે તમારા આઉટફિટ્સ જયારે પણ લગ્ઝરી બ્રાંડના હોય ત્યારે તેની કિંમત પણ વધારે હોય છે. મીરાએ જે ટોપ પહેર્યુ હતુ તેની કોસ્ટ 54,525 હતી.

Image source

આ સ્ટાર વાઇફના ખભા પર એક બેગ પણ હતુુ, જે પણ કોઇ સસ્તા લેબલનું નહિ પરંતુ સ્પેનિશ લગ્ઝરી હાઉસ Loewe નું હતુ. યલો કલરનું આ ટોટ બેગ લેધરથી તૈયાર કરવામાં આવ્યુ હતુુ, તેમાં પેટર્ન એડ કરવામાં આવી હતી.

Image source

આ બેગની કિંમત $2990 રૂપિયા છે, જેની કિંમત ભારતીય કરન્સી અનુસાર 2,23,529 રૂપિયા છે.

 

View this post on Instagram

 

A post shared by Filmigossip (@filmigossip)

Shah Jina