હનીમૂન પર મનાલી ગયું કપલ, રાતે રેકોર્ડ કર્યો રોમેન્ટિક વીડિયો, પ્રેમભરી પળોએ સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! લોકોના છૂટયા પસીના

હનીમૂન પર મનાલી ગયું કપલ, રાતે રેકોર્ડ કર્યો રોમેન્ટિક વીડિયો, લોકોના છૂટયા પસીના, ન દેખાડવાનું દેખાડ્યું, જુઓ વીડિયો

આજના યુગમાં, હનીમૂન પર જવું એક સામાન્ય બાબત બની ગઈ છે. મોટાભાગના કપલ લગ્ન પહેલા તેમના હનીમૂનનું આયોજન કરે છે કે આપણે ફરવા માટે ક્યાં જઈશું. આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે. ત્યારે આપણે જોઈએ છે રોજબરોજ ઘણા બધા નવાનવા વીડીયો આપણે જોતાં હોઈએ છીએ. કોઈ ફની તો કોઈ લગ્નના તો આ ઘણા કપલ તેમના હનીમૂનની કેટલીક યાદગાર ક્ષણો સોશિયલ મીડિયા પર શેર કરે છે. તો વળી કેટલાક પ્રાઇવેટ પણ રાખે છે.હનીમૂનના કેટલાય રોમેન્ટિક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા રહે છે. જેને જોઈ યુઝર્સ ખૂબ જ એન્જોય કરે છે.

એક આવો જ વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. જેમાં લગ્ન પછી, કપલ હનીમૂન ઉજવવા માટે મનાલી પહોંચ્યા છે અને હોટલના રૂમમાં પત્ની સાથે વિતાવેલા કેટલાક ખાસ ક્ષણો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. જે પછી યુઝર્સે તેમને જોરદાર ટ્રોલ કર્યા. આ વીડિયો ગયા વર્ષનો છે અને હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વીડીયોમાં જોઈ શકાય છે કે આ કપલ હનીમૂન મનાવવા મનાલી ગયા હતા. ત્યાં પહોંચીને બંને એક શાનદાર હોટલમાં રૂમ બુક કરાવે છે. હનીમૂન પ્લાનના હિસાબે તેમના રૂમને પણ હોટલના સ્ટાફે સારી રીતે સજાવ્યો. બેડ પર સફેદ કલરની ચાદર અને તેના પર ગુલાબના લાલ ફૂલ અને અમુક પીળા ફૂલનો યુઝ કરી રૂમને એક શાનદાર લુક આપ્યો. સાથે જ બેડ પર ફૂલોથી દિલ બનાવીને તેની ચારે તરફ ફૂલો પાથર્યા હતા. જે બાદ રૂમ દેખાવે ખૂબ જ રોમેન્ટિક લાગી રહ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Anjali Sahu (@anjali.sahu3)

તો વળી બાદમાં આ બેડ પર નવી દુલ્હન લાલ કલરના ડ્રેસમાં બેઠેલી જોવા મળે છે અને પોતાના પતિની રાહ જોતી હોય છે. જ્યારે તેનો પતિ આવે છે તો તેની સ્પેશિયલ ગિફ્ટ જોઈ મોં ખુલ્લું રહી જાય છે. પતિ પ્રેમથી પોતાના પાર્ટનરને એક આઈફોન ગિફ્ટમાં આપે છે. આઈફોન જોતા જ પત્ની ખૂબ જ ખુશ થઈ જાય છે અને પોતાના પતિને થેન્ક્સ કહે છે.અને પછી બંને રોમેન્ટિક ડાન્સ પણ કરે છે. જ્યારે તેઓ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે, ત્યારે તેને લાખો વ્યૂઝ અને લાખો લાઈક્સ મળે છે. કેટલાક યુઝર્સ કોમેન્ટ કરીને કપલના વખાણ કરે છે, તો કેટલાક તેની મજાક પણ ઉડાવે છે. હાલ આ વીડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

Previous Article

આ ચિપ કંપનીના સ્ટોકે 12 મહિનામાં આપ્યુ 5100% નું રિટર્ન, એક વર્ષમાં 52 ગણા થયા પૈસા

Next Article

હનીમૂન મનાવવા ગયેલી યુવતી સાથે ટ્રિપના છેલ્લા દિવસે થાઈલેન્ડમાં થઈ ગયો મોટો ખેલ, ના છૂટકે જવું પડ્યું પોલીસ સ્ટેશન! કારણ જાણી તમને પણ લાગશે નવાઈ

error: Protected Content!