ટૂંકા ટૂંકા ડ્રેસમાં બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રીઓ મલાઈકા અને કૃતિ સેનને ગ્લેમર અવતાર દેખાડ્યો, ફેન્સ જોતા જ રહી ગયા
ફિલ્મ અભિનેત્રીઓ મલાઈકા અરોરા અને ક્રિતી સેનન સુંદર અંદાજમાં કેમેરા સામે જોવા મળી હતી. LIVA Miss Diva 2021ના ગ્રાન્ડ ફિનાલેમાં બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રીઓ મલાઈકા અરોરા અને ક્રિતી સેનનની ખુબ જ સુંદર સ્ટાઇલ જોવા મળી હતી. ગ્રાન્ડ ફિનાલે ખુબ જ ભવ્ય હતો. મોટા મોટા સેલેબ્સે ગ્રાન્ડ ફિનાલેમાં હાજરી આપી હતી.
જૂનમાં ચાર મહિના પહેલા શરૂ થયેલી Miss Diva 2021ની નવમી સીઝન આખરે તેના અંતિમ મુકામ પર પહોંચી ગઈ છે. ગઈ કાલે મુંબઈમાં રાત્રે Miss Divaનો ગ્રાન્ડ ફિનાલે યોજાયો હતો. આ કાર્યક્રમમાં મલાઇકા અરોરા, ક્રિતી સેનન, કનિકા કપૂર, અંગદ બેદી સહિત ઇન્ડસ્ટ્રીમાંથી ઘણા લોકોએ હાજરી આપી હતી.
Miss Diva વર્ષની શરૂઆતમાં જૂન મહિનામાં ફેશન બ્રાન્ડ LIVA સાથે તેની 9મી સીઝનની શરૂઆત કરી હતી. આ વર્ષે સ્પર્ધા એક નવા ફોર્મેટમાં હતી જેમાં ડિજિટલ મીડિયાનો લાભ ઉઠાવ્યો હતો. ભારતે ઘણી વખત મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો છે.
આ ગ્લેમરસ ગ્રાન્ડ ફિનાલેમાં સૌથી વધારે ચર્ચામાં રહ્યા હોય તો તે મલાઈકા અરોરા અને ક્રિતી સેનન હતા. સ્પર્ધકોની સાથે બંને અભિનેત્રીઓની સ્ટાઇલ કેમેરામાં કેદ થઇ હતી. બંનેએ રેડ કાર્પેટ પર જોરદાર પોઝ આપ્યા હતા. જણાવી દઈએ કે Miss Diva 2021નો આ ગ્રાન્ડ ફિનાલે સાંજે મુંબઈના ફેમસ સ્ટુડિયોમાં યોજાયો હતો. મલાઈકા અરોરાએ 1990ના દાયકામાં એક મોડેલ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ગ્રાન્ડ ફિનાલેમાં મલાઈકા અરોરાએ ગોલ્ડન ફ્લોરલ લેન્થ ગાઉન પહેર્યું હતું. મલાઈકા ગાઉનમાં ખુબ જ ગ્લેમરસ દેખાઈ રહી હતી. મલાઇકા અરોરા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે, જે તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે.
મલાઇકા અરોરા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે, જે તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે. મલાઇકા અરોરા અવાર નવાર સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી હોય છે. કયારેક તેના પાર્ટી લુકને કારણે તો કયારેક તે તેના જીમ લુકને કારણે હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે.
મલાઇકા અરોરા કેમેરા સામે જેટલી ગ્લેમરસ અવતારમાં જોવા મળે છે, તેટલી જ સિંપલ તે તેની નોર્મલ લાઇફમાં નજરે પડે છે. મલાઇકા સ્ટાઇલ આઇકોન છે અને એ વાતમાં કોઇ બે રાય નથી. આ વાતની સાબિતી ત્યારે મળી જાય છે, જયારે જયારે તે ઘરેથી નીકળે છે. મલાઇકાને અવાર નવાર જીમ, યોગા ક્લાસ કે ડાંસ ક્લાસની બહાર સ્પોટ કરવામાં આવે છે.
મલાઇકાને અવાર નવાર જીમ, યોગા ક્લાસ કે ડાંસ ક્લાસની બહાર સ્પોટ કરવામાં આવે છે. ત્યારે ફરી એકવાર મલાઇકાને જીમ બહાર સ્પોટ કરવામાં આવી છે. મલાઇકાને પોતાના કેમેરામાં કેદ કરવા માટે હંમેશા પેપરાજીઓ તૈયાર જ રહેતા હોય છે. મલાઇકા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે જેની જેટલી પણ પ્રશંસા કરીએ એટલી ઓછી છે. ફિટનેસ હોય કે પછી કોઇ પણ ટ્રેંડી ફેશન આ હસીના બધાથી આગળ રહે છે. મલાઇકા તેના મોર્નિંગ વોક માટે પણ એટ્રેક્ટિવ લુક પસંદ કરે છે.
ક્રિતી સેનોને સિક્વિન્સ ડ્રેસ પહેર્યો હતો અને પગમાં હાઈ હિલ્સ પહેર્યા હતા. તેની સુંદર સ્માઈલ સાથે રેડ કાર્પેટ પર બોડી ફ્લોન્ટ કરતા ખુબ જ સુંદર પોઝ આપ્યા હતા. આપ્યા હતા. મલાઈકા અને ક્રિતી હોટનેસની બાબતમાં એકબીજાને સ્પર્ધા આપતા જોવા મળ્યા હતા.
બોલિવૂડ અભિનેત્રી ક્રિતી સેનન એ હસીનાઓમાંથી એક છે જેમાં સુંદરતા-ગ્લેમર અને હોટનેસનું કોમ્બિનેશન સાથે તેની શાનદાર હાઈટને કારણે તે બોડી ફ્લોન્ટ કરવાની કોઈ તક છોડતી નથી. એક કારણ એ પણ છે કે ક્રિતી પોતાના માટે કમ્ફર્ટ-ફર્સ્ટ ફોર્મ્યુલાને અનુસરીને ક્રિતી તેના માટે આવા કપડાં સિલેક્ટ કરતી હોય છે જે તેની બોડીને સારી રીતે ડોમિનેટ કરતા હોય.