મલાઇકાએ ટૂંકું ટૂંકું ટોપ પહેરી ફરી દેખાડ્યું એવું કે ફેન્સ ટેંશનમાં આવી ગયા, જુઓ એવું તો શું દેખાડ્યું
બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરા અવાર નવાર સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી હોય છે. કયારેક તેના પાર્ટી લુકને કારણે તો કયારેક તે તેના જીમ લુકને કારણે હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે. બધા લોકો જાણે જ છે કે મલાઇકા અરોરા ફિટનેસ ફ્રીક છે અને તે તેની ફિટનેસ બાબતે સજાગ રહે છે.
મલાઇકા સ્ટાઇલ આઇકોન છે અને એ વાતમાં કોઇ બે રાય નથી. આ વાતની સાબિતી ત્યારે મળી જાય છે, જયારે જયારે તે ઘરેથી નીકળે છે. હવે તે કોઇ પાર્ટીમાં જવા માટે નીકળે કે પછી રેગ્યુુલર જીમ એક્સરસાઇઝ માટે..
મલાઇકાને અવાર નવાર જીમ, યોગા ક્લાસ કે ડાંસ ક્લાસની બહાર સ્પોટ કરવામાં આવે છે. ત્યારે ફરી એકવાર મલાઇકાને જીમ બહાર સ્પોટ કરવામાં આવી છે. મલાઇકાને પોતાના કેમેરામાં કેદ કરવા માટે હંમેશા પેપરાજીઓ તૈયાર જ રહેતા હોય છે.
મલાઇકા ફરી એક તેના સુપર હોટ જીમ લુકને કારણે ચર્ચામાં આવે છે. એટલું જ નહિ આ કપડામાં અદાકારાની જે ફિટ અને કર્વી બોડી જોવા મળી તે જોઇને તો વર્કઆઉટ લવર્સને પણ તગડા ફિટનેસ ગોલ્સ મળતા જોવા મળી રહ્યા છે.
મલઇકા અરોરા એકવાર ફરી તેનો કોન્ફિડન્ટ શો કરતી જોવા મળી. આ ગોર્જિયસ અદાકારાને યોગા ક્લાસ બહાર સ્પોટ કરવામાં આવી હતી. જેમાં તે વર્કઆઉટ ક્લોથ્સ પહેરેલી જોવા મળી. જેમાં તેના એબ્ડમન પોર્શન જોવા મળી રહ્યા હતા.
તેણે તેેના સ્ટ્રેચ માર્ક્સને જબરદસ્તી છૂપાવવાની કોશિશ કરી ન હતી.પરંતુ તે હંમેશાની જેમ તેણે તેના પૂરા લુકને કોન્ફિડેન્ટલી કેરી કર્યો. મલાઇકાનો આ લુક લોકો માટે કરારો જવાબ છે.જે તેને સ્ટ્રેચ માર્ક્સ માટે ટ્રોલ કરે છે.
મલાઇકા એકવાર ફરી તેના ટોન ઓન ટોન કોમ્બિનેશનના કપડા પસંદ કર્યા હતા. ટ્રેેંડમાં ચાલી રહેલ આ સટ્ટાઇલને ઘણીવાર અદાકારા કેરી કરતી જોવા મળે છે.તેણે યોગા પેંટ્સ પહેરી હતી, જે બ્લેક કલરની હતી અને તેના સાથે શેપ્ડ લેગ્સ હાઇલાઇટ થઇ રહ્યા હતા.
અદાકારાએ બ્લેક રંગનું ક્રોપ ટોપ કેરી કર્યુ હતુ અને તેમાં રાઉન્ડ નેકલાઇન અને ફુલ સ્લીવ્સ હતી. ફિટેડ પેંટ અને ટોપમાં અદાકારા મિડ્રિફ ફ્લોન્ટ કરતી જોવા મળી.
View this post on Instagram