૪૭ વર્ષની મલાઈકા ભાભીનું ફિગર જોઈને અરમાન ખુશ થઇ જશે, જુઓ ૭ તસવીરો…
મલાઈકા અરોરા હંમેશા તેના જિમ લુકને લઈને ચર્ચામાં રહેતી હોય છે, ફોટોગ્રાફરો પણ મલાઈકાને પોતાના કેમેરામાં કેદ કરવા માટે હંમેશા તૈયાર જ બેઠા હોય છે. ત્યારે તેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થતી હોય છે.
હાલ મલાઈકાનો એક અનોખો અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં મલાઈકાની તસવીરો આગ લગાવી રહી છે. આ તસ્વીરોમાં મલાઈકા ખુબ જ કાતિલ લાગી રહી છે.
મલાઈકા બોલીવુડની એ અભિનેત્રીઓમાંથી એક જે છે પોતાના વર્ક રૂટિનની સાથે સાથે પોતાની ફેશન સેન્સને લઈને પણ ચર્ચામાં રહેતી હોય છે. તે કંઈપણ પહેરે ફેશન બની જાય છે. તેનો આકર્ષક લુક હંમેશા સોશિયલ મીડિયા ઉપર ટ્રેન્ડ કરે છે.
એવું જ કંઈક આજે પણ જોવા મળ્યું હતું. જયારે મલાઈકાને મુંબઈના બાંદ્રાના યોગાક્લાસની બહાર સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન મલાઈકાએ એથલેબિક સેટ પસંદ કર્યો હતો. જેમાં બ્લેક બરલેટ સાથે લૂજ ફિટિંગ વાળા શોર્ટ્સની પસંદગી તેને કરી હતી.
પોતાના લુકમાં કુલ એન્ડ કમ્ફર્ટ એલિમેન્ટ એડ કરતા મલાઈકાએ ખુબ જ બેઝિક જિમ ક્લોથ પહેર્યા હતા. જે અભિનેત્રીના ટોન્ડ ,ઓડ્રિફ્ટ બોડીની સાથે સાથે તેના હોટ ટોન્ડ લેગ્સને પણ હાઈલાઈટ કરવાનો કોઈ મોકો નહોતો છોડી રહ્યા.
આ કેજ્યુઅલ સેટ સાથે મલાઈકાએ પોતાના વાળને મેસી બનમાં બાંધ્યા હતા. જેની સાથે સલામતી માટે તેને માસ્ક પણ કેરી કર્યું હતું.
મલાઈકાએ પોતાના આ બ્લેક કોમ્બિનેશન વાળા રીબોક એથલીજરને પોતાના મનગમતા સફેદ સ્લાઇડર્સ સાથે મેચ કર્યું હતું. જેની કિંમત 3000 રૂપિયાની આસપાસ છે.