મોડી રાત્રે શિકારી બની નીકળી મલાઇકા અરોરા, 51 ની ઉંમરે હાલ જોઇ લોકો બોલ્યા- વલ્ગૈરિટી….

બોલિવુડ એક્ટ્રેસ મલાઇકા અરોરા બહાર નીકળે અને હેડલાઈન ન બને એવું બને જ નહિ…મોડી રાત્રે મલાઇકાની ઢળતી જવાનીનો કહેર જ્યારે મુંબઈના રસ્તા પર ઉતર્યો ત્યારે દરેક કેમેરા તેમની તરફ વળ્યો. મલાઇકા અરોરાને મોડી રાત્રે મુંબઈમાં એક રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળતી સ્પોટ કરવામાં આવી. આ દરમિયાનનો મલાઇકાનો બોલ્ડ લુક ખૂબ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

બોલિવુડની સૌથી સ્ટાઈલિશ અને ફિટ એક્ટ્રેસ મલાઇકા અરોરાને તાજેતરમાં વીકએન્ડ પર બાંદ્રા સ્થિત પોતાના નવા રેસ્ટોરન્ટ સ્કાર્લેટ હાઉસની બહાર જોવામાં આવી. 50 વર્ષની ઉંમરે પણ મલાઇકા સાબિત કરી રહી છે કે ઉંમર માત્ર એક નંબર છે. આ દરમિયાન મલાઇકાએ હાઈ-વેસ્ટ બ્લુ ડેનિમ સાથે એક આકર્ષક બ્રાલેટ-સ્ટાઈલ ફ્લોરલ ટોપ પહેર્યુ હતુ. પ્લન્જિંગ નેકલાઈન અને ફિગર-હગિંગ ફિટિંગ તેના કર્વ્સને વધુ સુંદર બનાવી રહ્યુ હતુ. તેની સાથે વાઈડ-બેલ્ટ ડિટેલે તેમના લુકમાં ગ્લેમરનો તડકો લગાવ્યો.

મલાઇકાના આ લુકે સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી દીધો છે. ફેન્સ તેની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. કોઈ ‘ગોર્જિયસ’ કહી રહ્યુ છે તો કોઈ ‘બલા કી ખુબસુરત’… મલાઇકાનો લુક આ દરમિયાન એટલો બોલ્ડ હતો કે નેટીઝન્સ તેની તસવીરો અને વીડિયો જોયા પછી માથું પકડી રહ્યા છે. મલાઇકા તેના લુક્સ અને ફિટનેસ ઉપરાંત ઘણીવાર તેની પર્સનલ લાઇફને કારણે પણ ચર્ચામાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

Previous Article

રેસ્ટોરન્ટમાં ખાવાનું ખાઇ રહ્યા હતા ભારતીય મૂળના કપલ, ત્યારે જ કાચ તોડી ઘુસી SUV...વીડિયો વાયરલ

Next Article

અમેરિકામાં એરપોર્ટ પર 2 વિમાનોની ટક્કરમાં 3 લોકોના મોત, લેન્ડિંગ સમયે આવી ગયા આમને-સામને

error: Protected Content!