...
   

મલાઈકા અરોરાના સૌથી નજીકના નજીકના આ વ્યક્તિનું થયું નિધન, દુઃખમાં ગરકાવ થઇ ગઈ મલાઈકા

બોલીવુડની ફિટનેસ ક્વિન મલાઈકા અરોરા તેની તસવીરો અને તેના જિમ લુકને લઈને હંમેશા ચર્ચામાં છવાયેલી રહેતી હોય છે, પરંતુ આ વખતે મળતી ખબર પ્રમાણે મલાઈકાના સૌથી નજીકના કાકીનું નિધન થવાના કારણે તેના માથે દુઃખનો ડુંગર તૂટી પડ્યો છે.

મલાઈકા  સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ જ એક્ટવી રહે છે, તે પોતાની તસવીરો સાથે પોતાના પરિવારજનોની તસવીરો પણ શેર કરતી રહે છે ત્યારે આ દરમિયાન જ મલાઈકાના માથે આવેલા દુઃખની તસ્વીર પણ તેને શેર કરી છે.

મલાઈકાએ જે તસ્વીર શેર કરી છે તેની અંદરત તેને પોતાના કાકીને ખોઈ બેસવાનું દુઃખ વ્યક્ત કર્યું છે. આ કાકી મલાઈકાના જીવનમાં ખુબ જ  મહત્વપૂર્ણ હતા. મલાઈકાએ શેર કરેલી તસ્વીરોમાં પાંચ મહિલાઓ કેમેરા સામે  જોઈને હસી રહી છે. આ તસ્વીરમાં એક મહિલા તેની માતા જોયસ અરોરા પણ છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

મલાઈકાએ આ તસ્વીર શેર કરવાની સાથે કેપશનમાં લખ્યું છે, “મારી અમ્માસ, અમારી જીવન રેખા. RIP જૈસી અમ્મા.” મલાઈકા આ કેપશન દ્વારા જણાવી રહી છે કે આ તસ્વીરમાંથી જ તેની માતા જેવી જ કાકીનું નિધન થયું છે. આ પ્રકારે તે તેમને શ્રદ્ધાંજલિ આપી રહી છે.

Niraj Patel