મલાઇકા અરોરા અર્જુન કપૂર અને દીકરા અરહાન સાથે થઇ ખૂબ જ હોટ અવતારમાં સ્પોટ, જુઓ PHOTOS

મલાઈકાના દીકરાના નવા પપ્પા બનશે ૩૫ વર્ષનો અર્જુન? મલાઈકાની આ અદાઓ વારંવાર નિહાળવાનું મન થશે

મલાઇકા અરોરા બી ટાઉનની સૌથી ફિટ અભિનેત્રીઓમાંની એક છે. આ જ તો કારણ છે કે આ અદાકારાના બધી રીતના અટાયરમાં સુપર ગોર્જિયસ જોવા મળે છે. આમ તો મલાઇકા અરોરા એવા કપડા પસંદ કરે છે, જેમાં તે તેના સુપર ફિટ ફિગરને ફ્લોન્ટ કરી શકે અને આ વખતે પણ પેપરાજીના કેમેરામાં કંઇક આવું જ કેદ થયુ છે.

મલાઇકાને તેની બહેનના ઘરની બહાર સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન તે શોર્ટ વ્હાઇટ ડ્રેસમાં સુપર હોટ જોવા મળી હતી. આ મલાઇકાનો અત્યાર સુધીનો સૌથી Hottest કેઝયુઅલ લુક માનવામાં આવે છે.

બી ટાઉનના સેંસેશનલ સ્ટાર કપલ અર્જુન કપૂર અને મલાઇકા અરોરાને હાલમાં જ મુંબઇમાં શાનદાર અંદાજમાં સ્પોટ કરવામાં આવ્યા હતા. અર્જુન-મલાઇકાની આ દરમિયાનની કેટલીક તસવીરો ઘણી વાયરલ થઇ રહી છે. મલાઇકા અર્જુન કપૂર સાથે તેની બહેનના ઘરે પહોંચી હતી.

મલાઇકા અરોરાનો આ દરમિયાનનો આઉટફિટ સોશિયલ મીડિયા પર ઘણો જ ચર્ચામાં રહ્યો. તે વ્હાઇટ ઓફ શોલ્ડર શોર્ટ ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી હતી. આ દરમિયાન અર્જુન કેઝયુઅલ લુકમાં જોવા મળ્યો હતો. આ બંને સાથે મલાઇકાનો દીકરો અરહાન ખાન પણ જોવા મળ્યો હતો. આ દરમિયાન બધાએ સેફ્ટી માટે માસ્ક કેરી કર્યુ હતુ.

મલાઇકા ઘણીવાર તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે સ્પોટ થતી હોય છે. બંને એકબીજાના પરિવારથી પણ ઘણા ક્લોઝ છે. તે બંનેને અવાર નવાર સાથે સ્પોટ પણ કરવામાં આવતા હોય છે.

મલાઇકા અરોરા સાથે અરહાન અને અર્જુન જોવા મળ્યા, તે બંને પણ કેઝયુઅલ લુકમાં જોવા મળ્યા હતા. અર્જુન અને અરહાનની ટી શર્ટનો કલર અને ડિઝાઇન પણ એક હતા.

Shah Jina