રાત્રે પ્રેમિકાના ઘરે મળવા પહોંચ્યો પ્રેમી, ઘરવાળા જોઈ ગયા સુખ માણતાઅને પછી જે થયું તે કોઈએ કલ્પના પણ નહીં કરી હોય

ગર્લફ્રેન્ડને મળવા રાત્રે ઘરમાં ઘૂસ્યો યુવક, માણતો હતો અને અચાનક ગર્લફ્રેન્ડના ઘરવાળાં જાગી ગયાં ને……….

દરેક પ્રેમી પ્રેમિકા પોતાના પ્રેમને મેળવવા માટે કંઈપણ કરતા હોય છે, પરંતુ ઘણીવાર આવા પ્રેમ સંબંધોની અંદર પરિવારજનો જ વિરોધ બને છે. ઘણા કિસ્સાઓમાં છોકરીના પરિવારજનો આવા સંબંધો સ્વીકારતા નથી, તો ઘણા કિસ્સાઓમાં છોકરાના પરિવારજનો સ્વીકરતા નથી, પરંતુ કહેવાય છે ને કે જેને પ્રેમનો પરવાનો ચઢ્યો હોય તેને સમાજની કોઈ ચિંતા નથી હોતી, આવો જ એક કિસ્સો હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ ઘટનામાં બન્યું એવું કે આશુતોષ નામના એક યુવકને કોચિંગ સેન્ટરમાં અભ્યાસ દરમિયાન એક યુવતી સાથે પ્રેમ થઇ ગયો. તે બંને વચ્ચે છેલ્લા ચાર વર્ષથી એકબીજાના ગાઢ પ્રેમી અંદર હતા. આ દરમિયાન જ રવિવારે રાત્રે યુવક તે યુવતીના ઘરે મળવા માટે પહોંચ્યો જ્યાં યુવક અને યુવતીને આપત્તીજનક સ્થિતિની અંદર પરિવારજનોએ જોઈ લીધા.

જેના બાદ યુવકને પરિવારજનોએ પકડી તેની સાથે મારઝૂડ કરી. આ ઘટના અંગેની જાણ પોલીસને આપવામાં આવી. જેના બાદ ચંદોતી પોલીસ દ્વારા યુવકને પકડીને પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવ્યો. જેના બાદ યુવકના પિતા અને યુવતીના પરિવરજનોને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા.

પોલીસ સ્ટેશનની અંદર બંનેના પરિવારોને પોલીસને હાજરીમાં આખો દિવસ મનાવવામાં આવ્યા. છેલ્લે પોલીસ અધિકરીઓ અને કુજાપ ગામના મુખી તેમજ અન્ય સામાજિક કાર્યકર્તાઓની પહેલ ઉપર બંનેના પરિવારજનો લગ્ન માટે તૈયાર થઇ ગયા અને તાત્કાલિક તેમના લગ્ન પોલીસ સ્ટેશનમાં જ કરાવવાનું નક્કી કરવામાં આવ્યું.

પોલીસ સ્ટેશનની અંદર જ બંનેના લગ્ન ખુબ જ સારી રીતે અને વિધિ વિધાન સાથે કરવામાં આવ્યા. પોલીસ સ્ટેશનમાં બંને પાસે બોન્ડ પેપર પણ ભરાવવામાં આવ્યા. છોકરીના પિતાએ આ બાબતે જણાવ્યું કે તેમને પોતાની દીકરીના પ્રેમ આગળ ઝુકવુ પડ્યું. બંને પક્ષોની સહમતી બાદ દાન દહેજ લીધા વિના જ પોલીસ સ્ટેશનના પરિસરમાં બંનેના લગ્ન સંપન્ન થયા.

Niraj Patel