ભાડે રહેતી મહિલાની મકાન માલિકે જોઈ લીધી એવી તસવીરો કે વધારી દીધું મકાનનું ભાડું, જાણો શું હતું એવું તસવીરમાં

મહિલાના ફ્લેટમાં અચાનક આવ્યો મકાન માલિક, કહ્યું- મેં તારી તસવીરો જોઈ છે, ભાડું કર્યું બે ગણું

એક મહિલા જે પ્રાઈમરી સ્કૂલ ટીચર હતી તેના ફ્લેટમાં મકાન માલિક પહોંચ્યા હતા પછી તેને ફ્લેટનું ભાડું ડબલ કરી દીધું હતું. આ મહિલા એક વેબસાઈટ પર ખાસ પોપ્યુલર છે જ્યાં તે તેના ઇન્ટીમેન્ટ તસવીરો શેર કરતી હોય છે. તે તસવીરો જ મકાન માલિકે ઓનલાઇન જોઈ લીધી હતી, જેના પછી તેને ભાડું ડબલ કરી દીધું હતું.

 

View this post on Instagram

 

A post shared by Romi Chase (@romi_chase)

મહિલાનું નામ રોમી ચેસ છે અને તે 29 વર્ષની છે. તે અમેરિકા મિયામીમાં એક ફ્લેટમાં રહેતી હતી. આ ફ્લેટમાં તે એક વર્ષ સુધી રહી પરંતુ ત્યારબાદ મકાન માલિકે ભાડું વધારી દીધું હતું. પહેલા તે મકાનનું ભાડું લગભગ 1 લાખ 75 હજાર આપતી હતી તે જ વધીને મકાન માલિકે 3 લાખ 66 હજાર કરતા વધુ કરી દીધું હતું. જે ફ્લેટમાં તે રહી રહી હતી તેમાં 4 બેડરૂમ હતા.

 

View this post on Instagram

 

A post shared by Romi Chase (@romi_chase)

રોમી કહે છે કે મકાન માલિક આગળના વર્ષ નવેમ્બરે ફ્લેટ જોવાના બહાને અચાનક આવ્યો હતો આ દરમ્યાન તે મને તાકી તાકીને જોઈ રહ્યો હતો. જયારે તે ઘરે આવ્યો ત્યારે તે મને જ જોઈ રહ્યો હતો આ દરમ્યાન તે બોલ્યો મને તારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ મળી ગયું છે મેં તે બધી લિંક જોઈ છે જે વેબસાઈટ માટે તમે કામ કરો છો.

 

View this post on Instagram

 

A post shared by Romi Chase (@romi_chase)

આ બધી વાતો સાંભળ્યા બાદ રોમી હેરાન રહી ગઈ હતી. તેમણે ઓકે કહીને જવાબ આપ્યો હતો. રોમીએ કહ્યું કે મકાન માલિકની અંદર એક અલગ રીતનો એટિટ્યૂડ હતો. રોમીએ આગળ કહ્યું,’હું જાણી ગઈ હતી કે તે મારા વિશે તેની રાય કાયમ કરી ચુક્યો હતો. તે મને જ જોઈ રહ્યો હતો.’ પરંતુ રોમીએ કહ્યું કે તે જે પણ કામ કરે છે તેની પર મને ગર્વ છે.

 

View this post on Instagram

 

A post shared by Romi Chase (@romi_chase)

રોમી મૂળ રૂપથી પોલેન્ડની રહેવાસી છે. તે જે વેબસાઈટ માટે કામ કરે છે તેનાથી તેણે પહેલા વર્ષે 7 કરોડ 62 લાખથી પણ વધુ કમાણી કરી ચુકી છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 18 લાખ કરતા વધુ ફોલોઅર્સ છે. મકાન માલિકે કહ્યું કે મને તમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ મળી ગયું છે જે વેબસાઈટ પર તમે કામ કરો છો તેની બધી લિંક મેં જોઈ લીધી છે તો હવે તમારે તેનું ભુગતાન કરવું પડશે

Patel Meet