પગમાં છુપાયેલો છે હાર્ટ એટેકનો એલાર્મ, આ 5 સંકેતોથી કરો ઓળખ

હાર્ટ એટેકમાં દિલની માંસપેશીઓ મરવા લાગે છે કારણ કે તેમને લોહીનો પ્રવાહ મળતો નથી. ધમનીઓમાં અવરોધ સામાન્ય રીતે આનું કારણ બને છે. પગમાં કેટલાક લક્ષણો હૃદયરોગના હુમલા માટે ચેતવણીરૂપ પણ હોઈ શકે છે. ચાલો જાણીએ કે પગમાં કયા લક્ષણો હૃદયરોગના હુમલાના સંકેત હોઈ શકે છે. જ્યારે તમારું હૃદય યોગ્ય રીતે કામ કરતું નથી, ત્યારે રક્ત પ્રવાહ ધીમો પડી જાય છે અને તમારા પગની નસોમાં પાછો ફરી જાય છે.

પગમાં સોજો

જો તમને અચાનક પગમાં ઠંડક મહેસૂસ થાય તો તેને બિલકુલ અવગણો નહિ. આ હૃદય સંબંધિત ચેતવણીનો સંકેત હોઈ શકે છે

કોલ્ડ ફીટ

જો તમારા પગ નીલા પડવા લાગે તો તે પણ હૃદય રોગનો સંકેત હોઈ શકે છે

પગનો રંગ બદલાય

જો પગ સુન્ન થઈ જાય છે અથવા ઝણઝણાટ અનુભવાય છે, તો તે હૃદયની સમસ્યાનો સંકેત હોઈ શકે છે

પગમાં સુન્નતા

જ્યારે હૃદય યોગ્ય રીતે કામ કરતું નથી, ત્યારે લોહીનો પ્રવાહ ધીમો પડી જાય છે અને તમારા પગની નસોમાં પાછો ફરે છે

પગમાં દુખાવો

જો નખ નીલા પડી જાય અથવા ત્વચાનો રંગ બદલાઈ જાય છે, તો તે હૃદયરોગના હુમલાનો સંકેત હોઈ શકે છે

નખ અને ત્વચામાં ફેરફાર

ચક્કર, હળવો માથાનો દુખાવો, પરસેવો, શ્વાસ લેવામાં તકલીફ વગેરે પણ હૃદયરોગના હુમલાના લક્ષણો હોઈ શકે છે, જો તમને આમાંથી કોઈ પણ લક્ષણો લાગે, તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો.

ડિસ્ક્લેમર: આ સમાચાર તમને જાગૃત કરવાના ઉદ્દેશ્યથી લખવામાં આવ્યા છે. કોઈપણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા માટે .

Shah Jina
error: Unable To Copy Protected Content!