કિંજલ દવેએ કર્યુ સગાઇના 3 વર્ષનું સેલિબ્રેશન, જુઓ તસવીરો અને વીડિયો

એંગજમેન્ટ એનિવર્સરીના ૩ વર્ષ પૂર્ણ થતાં ફિયાન્સ પવને ફરી એકવાર કિંજલના હાથમાં પહેરાવી વીંટી, જુઓ બ્યુટીફૂલ તસવીરો

ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવેની ઘણી તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તમનેે જણાવી દઇએ કે, 19 એપ્રિલ, 2018ના રોજ કિંજલ દવે અને પવને સગાઈ હતી. જે સગાઈને ત્રણ વર્ષ પૂરા થઇ ગયા છે ત્યારે સોમવારે એટલે 19 એપ્રિલે કિંજલ દવે અને પવને એંગેજમેન્ટ એનિવર્સરીનું અનોખી રીતે સેલિબ્રેશન કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Kinjal Dave (@thekinjaldave)

કિંજલ દવે અને પવને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તસવીરો અને વીડિયો શેર કર્યા છે. આ તસવીરોમાં તે ખૂબસુરત લાગી રહી છે અને તે પરિવાર સાથે પણ જોવા મળી રહી છે.આ તસ્વીરમાં કિંજલ બ્લેક કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Pavan Joshi (@pavanjoshi_)

કિંજલ દવે ગુજરાતી સિનેમાની સૌથી પસંદગીતા સિંગરમાંની એક છે. કિંજલ દવેએ પવન જોશી સાથે સગાઇ કરી હતી અને સગાઇને 3 વર્ષ પૂર્ણ થતા તેઓએ સેલિબ્રેશન કર્યુ હતુ. તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Pavan Joshi (@pavanjoshi_)

ઉલ્લેખનીય છે કે, ઉત્તર ગુજરાતના નાનકડા એવા ગામમાં ગરીબ અદ્વૈત બ્રાહ્મણ પરિવારમાં જન્મેલી કિંજલ દવે આજે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ મુંબઈ સહિતના વિસ્તારોમાં ગરબા, લગ્ન ગીત, લોકડાયરો, સંતવાણી સહિતના પ્રોગ્રામથી જાણીતી બની છે.

 

View this post on Instagram

 

A post shared by Pavan Joshi (@pavanjoshi_)

ગુજરાતી સંસ્કૃતિ, લોકસાહિત્યને જીવંત રાખવાનો પ્રયાસ કરતા ગુજરાતી ગાયક કલાકારો પણ વિદેશમાં જાણીતા છે. પણ મોટા-મોટા કલાકારો વચ્ચે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં કિંજલ દવે ધૂમ મચાવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Kinjal Dave (@thekinjaldave)

Shah Jina