નાના ભાઈને ખોળામાં લેતો દેખાઓ કરિનાનો મોટો લાડલો તૈમુર, આખરે આવી જ ગઈ સેફના ચોથા બાળકની તસ્વીર- જુઓ PHOTOS

બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાને થોડા સમય પહેલા જ તેના બીજા દીકરાને જન્મ આપ્યો છે. બાળકના જન્મના કેટલાક દિવસ બાદ તે ફરી એકવાર એક્ટિવ થઇ ગઇ છે. હાલમાં જ તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયાા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે. જેમાં કરીના કપૂરનો પોસ્ટ પ્રેગ્નેંસી લુક ચર્ચાનો વિષય બન્યો છે.

કરીના કપૂર ખાનના ફેન્સ માટે સારા સમાચાર આવી ગયા છે. જ્યારે થી કરીના કપૂરે બીજા બાળકને જન્મ આપ્યો છે ત્યાર થી ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

તમને જણાવી દઇએ કે, આ વર્ષે જ ફેબ્રુઆરીમાં કરીના અને સૈફ તેમના બીજા દીકરાના પેરેન્ટ્સ બન્યા છે. ફેબ્રુઆરીમાં દીકરાના જદન્મ બાદથી કરીના અને સૈફે તેમના દીકરાનો ચહેરો હજી સુધી બતાવ્યો નથી. એટલું જ નહિ, દીકરાના નામનો ખુલાસો પણ હજી સુધી કર્યો નથી.

દીકરા તૈમૂરના જન્મ સમયે જે ભૂલ થઇ એ કરીના આ વખતે રિપીટ કરવા નતી માંગતી. એટલે જ બીજા બાળકનો જન્મ થયો ત્યારે ચહેરો છુપાવીને રાખ્યો છે. પણ આજે મધર્સ ડે છે તો કરીના કપૂરે પોતાના ઓફિશિયલ એકાઓઉન્ટમાં તૈમૂરના ભાઈની તસ્વીર મૂકી છે.

કરીના કપૂરે ઇન્સ્ટાગ્રામના કેપશનમાં લખ્યું કે ‘आज उम्मीद पे पूरी दुनिया कायम है, और ये दोनों मुझे आशा देते हैं। एक बेहतर कल के लिए उम्मीद आप सभी को सुंदर मातृ दिवस की शुभकामनाएं, वहां से सशक्त माताओं को, विश्वास रखो।’

આ વખતે પણ કરીના કપૂરે નાના બાળકનો ચહેરો આખો નથી દેખાડ્યો પણ તમે જોઈ શકો છો કે તૈમુર કેમેરાની સામે સ્માઈલ કરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે કરીના કપૂરે આ જ વર્ષે ફેબ્રુઆરીમાં સેફના ચોથા બાળકને જન્મ આપ્યો છે.

YC