અમદાવાદમાં સલમાન તેની પ્રેમિકા સાથે ગેસ્ટ હાઉસમાં સંબંધ બાંધવા ગયો હતો, કોન્ડમ ના મળતા એવી વસ્તુ વાપરી કે થઇ ગઈ પ્રેમીની મોત

યુવતી સાથે હોટેલમાં ગયેલા સલમાનને સુખ માણવાની ઈચ્છા થઇ અને નીચેના ભાગમાં એવું લગાવ્યું કે મળ્યું મોત

ઘણા લોકો સંબંધો બાંધતી વખતે પોતાના પાર્ટરને ગર્ભ ના રહી જાય તેના માટે થઈને પ્રોટેક્શન વાપરતા હોય છે. પરંતુ અમદાવાદનો એક યુવક તેની પૂર્વ મંગેતર સાથે ગેસ્ટ ,હાઉસમાં સંબંધ બનાવવા માટે ગયો અને ત્યાં તેને કોન્ડોમ ના મળતા એવી વસ્તુ વાપરી કે જેના કારણે તેનું મોત જ થઇ ગયું. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

પ્રાપ્ત માહિતી અનુસાર આમદાવાદ શહેરના ફતેહવાડી વિસ્તારમાં રહેતા 25 વર્ષના એક યુવકના ભેદી સંજોગોમાં થયેલા મોતની તપાસ કરી રહેલી પોલીસે એક નવો જ ખુલાસો કર્યો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે જોઈએ તો સલમાન મિર્ઝા નામના આ યુવકે પોતાની પૂર્વ મંગેતર સાથે સંબંધ બાંધતી વખતે કોન્ડોમને બદલે ગુંદર જેવો કોઈ પદાર્થ ઉપયોગમાં લેતા તેનું મોત થયાની આશંકા છે.

Images

ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે સલમાનને ઓળખતા કેટલાક લોકો પાસેથી પોલીસને જાણવા મળ્યું છે કે તે પોતે અને તેની પૂર્વ મંગેતર Drgનાં બંધાણી હતાં. તેઓ જુહાપુરાની એક હોટેલમાં ગયાં હતાં જ્યાં સલમાને ફિઝિકલ થતાં પહેલાં કોન્ડોમ ના હોવાથી પ્રોટેક્શન તરીકે ગુંદર જેવા કોઈ પદાર્થનો ઉપયોગ કરી પોતાના શિશ્નનો આગળનો ભાગ સીલ કરી દીધો હતો.

બંને હોટેલમાં 22 જૂનનાં રોજ ગયાં હતાં. તે વખતે તેમની સાથે એક અજાણી મહિલા પણ હતી. પોલીસે તે દિવસના સીસીટીવી ચેક કરતાં તેમાં દેખાયું હતું કે રિક્ષામાંથી ઉતરીને સલમાન અને તેની ગર્લફ્રેન્ડ હોટેલમાં એન્ટર થઈ રહ્યાં છે. આ જ હોટેલમાં બીજા દિવસે સલમાન બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો.

બંનેએ હોટેલના રુમમાં Drgg લીધું હતું અને બાદમાં ફિઝિકલ થવાનું નક્કી કર્યું હતું. જોકે, તે વખતે સલમાન પાસે કોન્ડોમ નહોતો. તેવામાં પ્રોટેક્શન તરીકે સલમાને ગુંદર જેવો કોઈ પદાર્થ પોતાના શિશ્નની આગળના ભાગે લગાવી દીધો હતો. Drgનો બંધાણી સલમાન તેની પાસે હંમેશા તેને પોતાની સાથે જ રાખતો હતો, અને વ્હાઈટનર સાથે મિક્સ કરીને તેને સૂંઘતો હતો.

ગુંદરથી પોતાના પ્રાઈવેટ પાર્ટને સીલ કરી દેતા સલમાનની સ્થિતિ બગડી હતી. તેના શરરના કેટલાક અંગોએ કામ કરવાનું બંધ કરી દેતા આખરે તેનું મોત થયું હતું. ઝોન-7ના ડીસીપી પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું કે, મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે તે જે યુવતી સાથે હોટેલમાં ગયો હતો તેણે આ કામ કર્યું છે. હાલ પોલીસ મૃતકના વિસેરા સેમ્પલના ફોરેન્સિક રિપોર્ટની રાહ જોઈ રહી છે.

સલમાન મિર્ઝા તેના ઘરમાં કમાનારો એકમાત્ર વ્યક્તિ હતો. તેની બહેને 25 જૂનના રોજ તેના શંકાસ્પદ મોત મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સલમાન 23 જૂનના રોજ જુહાપુરાના અંબર ટાવર નજીક બેભાન અવસ્થામાં પડેલો મળી આવ્યો હતો. તેનો એક મિત્ર તેને ઘરે લાવ્યો હતો. જોકે, તેની હાલત વધુ ખરાબ થતાં તેને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આ બાબતનું ઇન્વેસ્ટીગેટ કરતા એક અધિકારીએ કહ્યું કે આ લોકો તેમની સાથે ફેવિક્વિક લઈ ગયા હતા. કારણ કે નશો કરતી વખતે, ક્યારેક વ્હાઇટનર સાથે તેના મિશ્રણનો ઉપયોગ કરતા હતા. આ ઘટનાના બીજા દિવસે તે વ્યક્તિ અમદાવાદના અંબર ટાવર પાસે બેભાન હાલતમાં મળી આવ્યો હતો અને તેના દોસ્ત તેને ઘરે લઈ ગયા હતા. મૃતકના માતા-પિતાને લાગ્યું કે તે નશીલો પદાર્થ લે છે, જેના કારણે તે બેભાન થઈ ગયો હશે. પરંતુ જ્યારે તે લાંબા સમય સુધી ભાનમાં ના આવ્યો ત્યારે તેનો પરિવારે તેને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેનું મોત થયું હતું.

પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તપાસ અને મેડિકલ રિપોર્ટના આધારે પોલીસને જાણવા મળ્યું છે કે મૃતકે તેના નીચેના ભાગમાં ફેવિક્વિક લગાવી હતી. આ પછી તેના મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોર થયા અને તેનું મૃત્યુ થયું. ત્યાં જ હવે પોલીસ વિસેરા રિપોર્ટની રાહ જોઈ રહી છે જેનાથી મામલો વધુ સ્પષ્ટ થઇ જશે.

Niraj Patel