ટાઈટ ટાઈટ ફિગર જોઈને આંખોના ડોળા બહાર આવી જશે…કરોડોની ગાડીમાં જાહ્નવી આરામ ફરમાવતી જોવા મળી- જુઓ PHOTOS
ખુબ જ ઓછા સમયમાં ખુબ જ મોટું નામ મેળવી લેનારી અભિનેત્રી જાહ્નવી કપૂર હંમેશા લાઇમ લાઇટમાં છવાયેલી રહેતી હોય છે, ફોટોગ્રાફર પણ તેની દરેક અદાને કેમેરામાં કેદ કરે છે અને તેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવતી જોવા મળતી હોય છે, હાલ જાહ્નવીને એવી જ કેટલીક તસવીરો સામે આવી છે.
જાહ્નવી કપૂર તેની ફિટનેસને લઈને ખુબ જ સજાગ છે, ત્યારે તે અવારનવાર જિમ અને યોગા ક્લાસની બહાર પણ સ્પોટ થતી જોવા મળે છે. હાલમાં જ જાહ્નવીને યોગા ક્લાસની બહાર સ્પોટ કરવામાં આવી હતી, તેની સાથે અભિનેતા વરુણ ધવન પણ જોવા મળ્યો હતો.
જાહ્નવી કપૂર અને વરુણ ધવન બંને યોગા ક્લાસની અંદરથી બહાર આવ્યા હતા, જેના બાદ તે પોત પોતાની કારમાં બેસીને રવાના થઇ ગયા હતા. આ દરમિયાન જાહ્નવી કારની અંદર ખુબ જ રિલેક્સ મૂડમાં બેઠેલી જોવા મળી રહી હતી.
આ દરમિયાન જાહ્નવી કપૂર કારમાં બેસી અને તેનો મોબાઈલ વાપરતી પણ જોવા મળી હતી. તો વરુણ ધવનની પણ કેટલીક તસવીરો સામે આવી છે. સોશિયલ મીડિયામાં તેમની આ તસવીરો પણ ખુબ જ વાયરલ થઇ રહી છે.
જાહ્નવી કપૂર અને વરુણ ધવન બંને બોલીવુડના ફિટ કલાકારોમાં સામેલ છે. તે કલાકો સુધી જિમની અંદર જઈને પરસેવો વહાવતા પણ જોવા મળે છે. થોડા સમય પહેલા જ ખબર આવી હતી કે વરુણ ધવન અને જાહ્નવી કપૂર બંને કાયોજે ઈરાનીની એક રોમેન્ટિક કોમેડી ફિલ્મમાં નજર આવશે પરંતુ બાદમાં ખબર આવી કે વરુણનું નામ આ ફિલ્મ માટે ફાઇનલ નથી.
તો બીજી તરફ જાહ્નવી પાસે આ સમયમાં ઘણી ફિલ્મો છે. જેમાં “દોસ્તના 2” અને “ગુડ લક જેરી” જેવી ફિલ્મો સામેલ છે.જાહ્નવી પોતાની ફિટનેસનું પણ ખુબ જ ધ્યાન રાખે છે અને તેના કારણે જ તેનો થાક તેની કારમાં બેઠેલી તસ્વીરની અંદર પણ સ્પષ્ટ નજર આવી રહ્યો છે.
જાહ્નવી સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને તેની તસવીરો અને વીડિયોને પણ તે શેર કરતી રહે છે. જેને ચાહકો પણ ખુબ જ પસંદ કરતા હોય છે. જાહ્નવી કપૂરનું ફેન ફોલોઇંગ પણ ખુબ જ મોટું છે. અને ચાહકો તેને ભરપૂર પ્રેમ પણ આપે છે.