ભારતની કેટલાય વર્ષ આગળ જાપાનની આ ગજબ તસવીરો તમે પહેલા કયારેય પણ નહિ જોય
બધા જ દેશની પરંપરા અલગ અલગ હોય છે. આપણે જાપાનની વાત કરીએ તો, ત્યાંની જીવનશૈલી ઘણી અલગ છે. ખાવા-પીવાથી લઇને પહેરવેશ સુુધી અહીં બધુ જ અલગ જોવા મળશે. તો આવો જાપાનની કેટલીક તસવીરો જોઇએ અને જણાવીએ કે જાપાન વિશ્વના અન્ય દેશો કરતા કેટલો અલગ દેશ છે.
1.જાપાનની કેટલીક જગ્યા પર તમને લિફ્ટમાં ટોયલેટ જેવી સીટ જોવા મળશે, કારણ કે ઇમરજન્સી સમયે તેનો ઉપયોગ કરી શકાય.
2.જાપાનમાં કંઇક આવી રીતે નિયમોનું પાલન કરવામાં આવે છે.
3.રેલવે સ્ટેશનોના શૌચાલયોમા બાળકો માટે નાના ટોયલેટ્સ પણ બનેલા હોય છે.
4.અહીના ડ્રાઇવરો માટે રિવર્સ પાર્કિંગ પણ મળી જશે
5.જૂના ઝાડ માટે કંઇક આવું કરવામાં આવે છે.
6.જાપાન તેના મેનહોલ્સના ઢાંકણને કંઇક આવી રીતે સજાવે છે.
7.અહીં તમને નાની કારથી લઇને નાની ટ્રક પણ જોવા મળશે.
8.જાપાનના ઘણા એટીએમમાં મને કપ અને કૈન હોલ્ડર પણ દેખાશે.
9.જાપાનના કેટલાક હોટલોનું મેનુ આવું હોય છે.
10.બધી જગ્યાથી અલગ જાપાનમાં સફેદ સ્ટ્રોબેરી પણ મળે છે. જેની એકની કિંમત 4-5 ડોલર હોય છે.
11.જાપાનના કેટલાક શહેરોની નાળીઓનું પાણી એટલુ સાફ હોય છે કે ત્યાં રંગીન માછલીઓના આવા દ્રશ્યો પણ જોવા મળી જાય છે.
12.જાપાનમાં ચોરસ તરબૂચ પણ ઉગાડવામાં આવે છે. પરંતુ આ વધારે સજાવટ માટે જ હોય છે.
13.રસ્તા પર તમને આ પ્રકારે સુવરને ટહેલાવવા માટેનું દ્રશ્ય જાપાનમાં જ જોવા મળશે.
14.જાપાનમાં કેટલીક જગ્યા પર ચોખાની ખેતી આવી રીતે કરવામાં આવે છે કે ઉપરથી ખેતર કોઇ પેઇન્ટિગ જેમ લાગે છે.
15.જાપાનમાં તમને બિલાડી આઇલૈંડ પણ જોવા મળશે.