જાહ્નવી કપૂરનો સુપર એલિગન્ટ લુક, ખુલ્લેઆમ નેકલાઇન ગાઉનમાં ક્લીવેજ દેખાડતી ફરી રહી છે, જુઓ તસવીરો
જાહ્નવી કપૂર તેની અદભુત ફેશન સેન્સ માટે જાણીતી છે. ભલે તે રેડ કાર્પેટ પર વેક હોય કે પછી કોઇ ઇવેન્ટ… તે પોતાની સ્ટાઇલથી લોકોને પ્રભાવિત કરવામાં ક્યારેય નિષ્ફળ નથી જતી. થોડા સમય પહેલા પિંકવિલા સ્ક્રીન એન્ડ સ્ટાઇલ આઇકોન એવોર્ડ્સ 2024 યોજાયો હતો, જેમાં જાહ્નવી પ્રબલ ગુરુંગ દ્વારા ડિઝાઇન કરાયેલા આકર્ષક ગાઉનમાં જોવા મળી હતી.

આ દરમિયાન તે તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરી રહી હતી. આ લુક સાથે તેણે મિનિમલ મેકઅપ કર્યો હતો અને વાળ મેસ્સી બર્નમાં કેરી કર્યા હતા. જાહ્નવીના કરિયરની વાત કરીએ તો તેણે વર્ષ 2018માં ફિલ્મ ‘ધડક’ થી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી. શશાંક ખેતાન દ્વારા દિગ્દર્શિત ‘ધડક’માં જાહ્નવી સાથે ઈશાન ખટ્ટર જોવા મળ્યો હતો.

ફિલ્મમાં જાહ્નવીના અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી. ‘ધડક’ પછી તે ઘણી લોકપ્રિય ફિલ્મોમાં જોવા મળી છે. જેમાં ગુંજન સક્સેના, રૂહી, ગુડ લક જેરી, મિલીૃ, બવાલ, મિસ્ટર એન્ડ મિસિસ માહી અને ઉલજનો સમાવેશ થાય છે.

બોલિવૂડમાં પોતાના અભિનયનો જાદુ બતાવ્યા બાદ જાહ્નવી કપૂરે સાઉથ ઇન્ડસ્ટ્રીમાં પણ ડેબ્યૂ કર્યુ છે.જાહ્નવીએ ફિલ્મ ‘દેવરા’માં જુનિયર એનટીઆર સાથે સ્ક્રીન શેર કરી છે, અને સૈફ અલી ખાન પણ આ ફિલ્મનો એક ભાગ હતો.આ ફિલ્મ માટે જાહ્નવીએ ખાસ તેલુગુ પણ શીખ્યુ હતુ.

જાહ્નવી કપૂર ખૂબ જ વૈભવી જીવન જીવે છે. રિપોર્ટ્સ અનુસાર જાહ્નવી કપૂરની કુલ સંપત્તિ લગભગ 82 કરોડ રૂપિયા છે. ફિલ્મો ઉપરાંત તે જાહેરાતોમાંથી પણ ઘણી કમાણી કરે છે અને સ્ટેજ પર્ફોર્મન્સ તેમજ મોડેલિંગમાંથી પણ ઘણી કમાણી કરે છે.
Instagram पर यह पोस्ट देखें