ફરી એકવાર સફેદ કલરની ટૂંકી ટૂંકી ચડ્ડીમાં જોવા મળી શ્રીદેવીની સંસ્કારી દીકરી, 7 PHOTOS જોઈને ઊંચા નીચા થઇ જશો
બોલિવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં રહે છે. તે ઘણીવાર તેની તસવીરો સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. અભિનેત્રી જાહ્નવી કપૂર જયારે પણ તેની ફિટનેસ સાથે ઘરની બહાર નીકળે છે, ત્યારે પેપરાજી તેને ફ્રેમમાં કેદ કરવાનો કોઇ પણ મોકો છોડતા નથી. આવું જ કંઇક હાલમાં જોવા મળ્યુ.

જાહ્નવીને પિલેટ્સ સેશન દરમિયાન શહેરમાં સ્પોટ કરવામાં આવી હતી. જાહ્નવીએ ફિટનેસ રૂટીન માટે ટૂ પીસ સેપરેટ્સ સેટ્સ પહેર્યો હતો, જેમાં વાઇટ ટેંક ટોપ અને તેની સાથે મેટિંગ શોર્ટ્સ સામેલ હતા.

તસવીરોમાં જાહ્નવી જિમ ટ્રેનર નમ્રતા પુરોહિતના ફિટનેસ સેંટરથી બહાર નીકળતી જોવા મળી રહી છે. તે આ દરમિયાન કોરોનાના પ્રોટોકોલ્સનું પણ પાલન કરતી જોવા મળી રહી છે.

જાહ્નવીએ જે વ્હાઇટ કલરનું ટોપ પસંદ કર્યુ હતુ. તેમાં પ્લંજિંગ નેકલાઇન બનેલી હતી. જે કટઆઉટ સ્લીવ્સ સાથે હતી. આઉટફિટમાં વધારે સ્કિન શો ન થાય તે માટે અભિનેત્રીએ વાઇટ બ્રાલેટ પણ પહેરી હતી.
જાહ્નવીએ જે આઉટફિટ પસંદ કર્યો હતો, તેમાં માત્ર તેનું ફિગર જ નહિ પરંતુ તેના માઇક્રો લેંથ વાળા શોર્ટ્સમાં ટોન્ડ લેગ્સ પણ જોવા મળી રહ્યા હતા.
જાહ્નવીએ આ લુક સાથે સ્લાઇડર્સ પણ મેચ કર્યા હતા. તેણે હાથમાં મલ્ટિપલ બ્રેસલેસ પહેર્યા હતા, ગળામાં નેકપીસ પહેર્યુ હતુ અને આ સાથે વાઇટ ફેશન લેબલ બેગ પણ કેરી કર્યુ હતુ.

અભિનેત્રીની વર્કઆઉટ તસવીરો પર ચાહકો દિલ ખોલીને કમેન્ટ કરી રહ્યા છે અને પ્રશંસા પણ કરી રહ્યા છે. તમને જણાવી દઇએ કે, હાલમાં જ ફાધર્સ ડેના અવસર પર તેણે પિતા સાથેની તસવીર શેર કરી હતી.
વર્કફ્રંટની વાત કરીએ તો, તે જલ્દી જ સિદ્ધાર્થ સેન ગુપ્તાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ “ગુડ લક જેરી”માં જોવા મળવાની છે. આ એક કોમેડી ડ્રામા ફિલ્મ છે. આ ઉપરાંત તે કરણ જોહરની ફિલ્મ “દોસ્તાના 2″માં પણ જોવા મળશે.