આખા બોલીવુડમાં નંબર ૧ ફિગર છે જાહ્નવીનું, 7 PHOTOS જોતા જ પાણી પાણી થઇ જશો ઉફ્ફ્ફ્ફ
બોલિવુડ દિવંગત અભિનેત્રી શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂર અવાર નવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. જાહ્નવી તેની ફિટનેસ પ્રત્યે ઘણી સજાગ રહે છે અને તેને રોજ જીમ બહાર સ્પોટ કરવામાં પણ આવે છે. બોલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂરની જીમની તસવીરો સોશિયલ મીડિયામાં ઘણીવાર છવાયેલી રહેતી હોય છે.
જાહ્નવી કપૂર ફરી એકવાર પેપરાજીના કેમેરામાં કેદ થઇ ગઇ હતી. હાલમાં જ તેની જીમની તસવીરો ખૂબ વાયરલ થઇ હતી. તે જીમથી જયારે બહાર નીકળી ત્યારે પેપરાજી દ્વારા તેની તસવીરો ક્લિક કરવામાં આવી હતી, જે ખૂબ વાયરલ થઇ રહી છે. આ જાહ્નવીનો આ જીમ લુક ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. ચાહકો પણ આ તસવીરોને ઘણી પસંદ કરી રહ્યા છે.
જાહ્નવી કપૂર ફિટનેસ ફિક્ર છે અને ઘણીવાર જીમની બહાર સ્પોટ થતી હોય છે. ફિટનેસની દીવાની જાહ્નવી કપૂર આ દિવસોમાં તેની ફિલ્મો કરતા વધારે તેના જીમ લુકને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. જાહ્નવી કપૂરે હાલ તો લાઇમલાઇટમાં રહેવાનું શીખી લીધુ છે. આ પહેલા પણ તે જીમ જતી હતી પરંતુ તે છેલ્લા સમયથી જેટલી ચર્ચામાં અને લાઇમલાઇટમાં રહે છે તેટલી પહેલા રહેતી ન હતી.
જાહ્નવીને તેની ફિટનેસથી ઘણો પ્રેમ છે. આ માટે તે રોજ જીમ સાથે યોગ પણ કરે છે. જાહ્નવી કપૂર બોલિવુડની ફિટ અભિનેત્રીઓમાંની એક છે. જાહ્નવીએ આ દરમિયાન બ્લેક આઉટફિટ્સ કેરી કર્યા હતા, તેણે બ્લેક બ્રાલેટ સાથે બ્લેક શોર્ટ્સ કેરી કર્યા હતા. તેણે વાળને ખુલ્લા રાખ્યા હતા. આ સાથે તેણે બ્લેક અને વ્હાઇટ શુઝ કેરી કર્યા હતા.
જાહ્નવી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. જાહ્નવી તેના લેટેસ્ટ ફોટોશૂટ પણ ચાહકો સાથે શેર કરતી રહે છે. બોલિવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે. અદાકારા કદાચ જ તેનું વર્કઆઉટ રૂટિન મિસ કરતી હશે.
જાહ્નવીના વર્કફ્રંટની વાત કરીએ તો, તે છેલ્લે હોરર કોમેડી ફિલ્મ “રૂહી”માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ અને વરુણ શર્મા પણ જોવા મળ્યા હતા. જાહ્નવીની અપકમિંગ ફિલ્મોની વાત કરીએ તો, તે જલ્દી જ “ગુડ લક જેરી” “દોસ્તાના 2” અને “તખ્ત” જેવી ફિલ્મોમાં જોવા મળશે.
View this post on Instagram