ખૂબ જ ગ્લેમરસ લુકમાં જીમ બહાર સ્પોટ થઇ જાહ્નવી કપૂર, તસવીરો જોતા જ નજર નહિ હટાવી શકો

એકદમ ટાઈટ અને ટૂંકી ચડ્ડીમાં જોવા મળી કપૂર ખાનદાનની દીકરી, ખલબલી મચી ગઈ જુઓ

બોલિવુડ દિવંગત અભિનેત્રી શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂર અવાર નવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. જાહ્નવી તેની ફિટનેસ પ્રત્યે ઘણી સજાગ રહે છે અને તેને રોજ જીમ બહાર સ્પોટ કરવામાં પણ આવે છે. જાહ્નવી કપૂરની જીમની તસવીરો સોશિયલ મીડિયામાં ઘણીવાર છવાયેલી રહેતી હોય છે.

ફિટનેસની દીવાની જાહ્નવી કપૂર આ દિવસોમાં તેની ફિલ્મો કરતા વધારે તેના જીમ લુકને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. જાહ્નવી કપૂરે હાલ તો લાઇમલાઇટમાં રહેવાનું શીખી લીધુ છે. આ પહેલા પણ તે જીમ જતી હતી પરંતુ તે છેલ્લા સમયથી જેટલી ચર્ચામાં અને લાઇમલાઇટમાં રહે છે તેટલી પહેલા રહેતી ન હતી.

જાહ્નવી આ દિવસોમાં સતત સોશિયલ મીડિયા પર ચર્ચામાં છવાયેલી છે. તેની તસવીરો અને વીડિયોને ચાહકો ઘણા પસંદ કરે છે. હાલમાં જ તેને જીમ બહાર સ્પોટ કરવામાં આવી હતી, જયાં તેનો ગ્લેમરસ અવતાર જોવા મળ્યો હતો. આ લુક હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

જાહ્નવી કપૂરનો આ જીમ લુક ચાહકોને ઘણો પસંદ આવ્યો હતો. ઇન્ટરનેટ પર જાહ્નવીની આ લુકની તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે. જીમ લુકમાં પણ તે ઘણી સ્ટાઇલિશ જોવા મળી રહી છે. જાહ્નવીએ આ દરમિયાન પિંક ટોપ સાથે ડેનિમ શોર્ટ્સ કેરી કર્યા હતા અને વાળને ખુલ્લા રાખ્યા હતા, તેમજ તેણે શુઝ કેરી કર્યા હતા.

Image source

જાહ્નવીએ કોરોનાને ધ્યાને લઇ સેફટી માટે માસ્ક પણ કેરી કર્યુ હતુ. ઇન્સ્ટાગ્રામ પર જાહ્નવીના આ વીડિયોને સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણી દ્વારા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો છે.

Image source

જાહ્નવીના વર્કફ્રંટની વાત કરીએ તો, તે છેલ્લે હોરર કોમેડી ફિલ્મ “રૂહી”માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ અને વરુણ શર્મા પણ જોવા મળ્યા હતા.  જાહ્નવીની અપકમિંગ ફિલ્મોની વાત કરીએ તો, તે જલ્દી જ “ગુડ લક જેરી” “દોસ્તાના 2” અને “તખ્ત” જેવી ફિલ્મોમાં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Pap (@bollywoodpap)

Shah Jina