યલો ટોપ અને બ્લેક શોર્ટ્સમાં જીમ બહાર સ્પોટ થઇ જાહ્નવી કપૂર, તસવીરો થઇ રહી છે વાયરલ

જાહ્નવી કપૂરનો આ ટૂંકી ચડ્ડી વાળો અવતાર જોઈને ફેન્સની આંખો બહાર આવી ગઈ, જુઓ PHOTOS

બોલિવુડ દિવંગત અભિનેત્રી શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂર કયારેય તેનું જીમ સેશન મિસ કરતી નથી. સામાન્ય માણસની જેમ બોલિવુડ સેલેબ્સ પણ તેમના પ્રોજેક્ટ પૂરા કરવામાં લાગી ગયા છે. કેટલાક સેલેબ્સ જયાં મુબઇમાં શુટિંગ કરી રહ્યા છે, તો કેટલાક બહાર જઇ તેને પૂરા કરવાની કોશિશ કરી રહ્યા છે. સેલેબ્સ મુંબઇની અલગ અળગ જગ્યા પર વધારે સ્પોટ થાય છે, ત્યારે આ વચ્ચે જાહ્નવી કપૂર બાંદ્રાના એક જીમ બહાર સ્પોટ થઇ હતી.

જાહ્નવીની સામે આવેલી તસવીર અને વીડિયોમાં જોઇ શકાય છે કે, તેણે યલો ટોપ અને બ્લેક શોર્ટ્સ કેરી કર્યા છે અને સેફટીને ધ્યાને રાખી માસ્ક પહેર્યુ છે. આ દરમિયાન તેણે બ્લેક સ્લાઇડર્સ કેરી  કર્યા છે. વીડિયો જોતા એવું લાગી રહ્યુ છે કે, જાહ્નવી કોઇનાથી બચી ભાગી રહી હોય.

પરંતુ એવું નથી, ખરેખર જાહ્નવી કંઇક સામાન સેવા માટે જીમથી બહાર આવી હતી અને વરસાદ પણ થઇ રહ્યો હતો. આ માટે જેવી જ તેણે તેની વસ્તુ લીધી કે તે ભાગીને અંદર ચાલી ગઇ. જાહ્નવીના લુકની વાત કરીએ તો, તે દર વખતની જેમ આ જીમ લુકમાં પણ ખૂબસુરત અને બોલ્ડ લાગી રહી હતી. આ દરમિયાનની તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.

જાહ્નવી અવાર નવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. જાહ્નવી તેની ફિટનેસ પ્રત્યે ઘણી સજાગ રહે છે અને તેને રોજ જીમ બહાર સ્પોટ કરવામાં પણ આવે છે. બોલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂરની જીમની તસવીરો સોશિયલ મીડિયામાં ઘણીવાર છવાયેલી રહેતી હોય છે.

જાહ્નવી ફિટનેસ ફિક્ર છે અને ઘણીવાર જીમની બહાર સ્પોટ થતી હોય છે. ફિટનેસની દીવાની જાહ્નવી કપૂર આ દિવસોમાં તેની ફિલ્મો કરતા વધારે તેના જીમ લુકને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. જાહ્નવી કપૂરે હાલ તો લાઇમલાઇટમાં રહેવાનું શીખી લીધુ છે. આ પહેલા પણ તે જીમ જતી હતી પરંતુ તે છેલ્લા સમયથી જેટલી ચર્ચામાં અને લાઇમલાઇટમાં રહે છે તેટલી પહેલા રહેતી ન હતી.

Image source

જાહ્નવીના વર્કફ્રંટની વાત કરીએ તો, તે છેલ્લે હોરર કોમેડી ફિલ્મ “રૂહી”માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ અને વરુણ શર્મા પણ જોવા મળ્યા હતા.  જાહ્નવીની અપકમિંગ ફિલ્મોની વાત કરીએ તો, તે જલ્દી જ “ગુડ લક જેરી” “દોસ્તાના 2” અને “તખ્ત” જેવી ફિલ્મોમાં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood | Filmy Toli (@filmytoli)

Shah Jina