જાહ્નવી કપૂરે રિવીલિંગ આઉટફિટ પહેરી ફ્લોન્ટ કરી સિલ્વર બ્રાલેટ, આવતા જ છવાઇ ગયો અત્યાર સુધીનો સૌથી બોલ્ડ લુક
જાહ્નવી કપૂરે બધાને છોડ્યા પાછળ, બ્રાલેટ સાથે નેવી બ્લૂ ડ્રેસમાં લાગી ગ્લેમરસ, તસવીરો જોઇ તમે પણ કહેશો- ગજબ
બોલીવુડની સ્ટાઇલિશ એક્ટ્રેસ જાહ્નવી કપૂરે તાજેતરમાં લંડનમાં મ્યુ મ્યુના નવા સ્ટોર લોન્ચમાં પોતાની ગ્લેમરસ હાજરીથી બધાનું ધ્યાન ખેંચ્યું. રિયા કપૂર દ્વારા સ્ટાઇલ કરાયેલી જાહ્નવી નેવી બ્લુ ડ્રેસમાં અદભુત લાગી રહી હતી. જાહ્નવીની આ દરમિયાનની તસવીરો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે.
જાહ્નવી કપૂરે લંડનમાં ન્યૂ બોન્ડ સ્ટ્રીટ પર મ્યુ મ્યુના નવા ફ્લેગશિપ સ્ટોરના ભવ્ય ઉદઘાટનમાં હાજરી આપી હતી. આ ઇવેન્ટ માટે તેણે મ્યુ મ્યુની સિગ્નેચર સ્ટાઇલ અપનાવી હતી. જાહ્નવીએ ફીટેડ નેવી બ્લુ નિટ ડ્રેસ પહેર્યો હતો અને આ સાથે તેણે સિલ્વર બ્રાલેટ પહેરી હતી, જે તે ફ્લોન્ટ કરી રહી હતી.
28 વર્ષીય દિવા સ્ટાઇલિશ રીતે પોતાનો સ્વેગ બતાવતી જોવા મળી. આ ઉપરાંત, હસીનાના મોજાએ પણ ધ્યાન ખેંચ્યુ. જાહ્નવી કપૂરે પોતાના લેટેસ્ટ ફોટા પોસ્ટ કર્યા છે, જેમાં તે બેડરૂમમાં ફોટોશૂટ કરાવતી જોવા મળી રહી છે. જાહ્નવીની આ તસવીરો આવતાની સાથે જ ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ છે. જાહ્નવીએ નાની ઉંમરે ઇન્ડસ્ટ્રીમાં મોટું સ્થાન મેળવ્યું છે.
તેણે ‘રૂહી’, ’બવાલ’ અને ‘ઉલજ’ સહિત ઘણી ફિલ્મોમાં પોતાના શાનદાર અભિનય દ્વારા લોકોના દિલ જીતી લીધા છે. તાજેતરમાં જ જાહ્નવીએ કાન્સમાં પણ ડેબ્યૂ કર્યું હતું, તે દરમિયાન પણ તેણે પોતાના આઉટફિટ્સથી ચાહકોના હોશ ઉડાવી દીધા હતા.
ત્યારે હવે જાહ્નવી કપૂરે લેટેસ્ટ ફોટા પોસ્ટ કર્યા છે, જેમાં તે બેડરૂમમાં જબરદસ્ત સ્ટાઇલમાં પોઝ આપતી જોવા મળી રહી છે. આ ફોટોઝમાં જાહ્નવી કપૂર ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. તે તેની સિલ્વર બ્રાલેટને જોરદાર રીતે ફ્લોન્ટ કરી રહી છે. જાહ્નવી કપૂર બેડ પર સૂતી વખતે જબરદસ્ત સ્ટાઇલમાં પોઝ આપી રહી છે અને તે તેના ટોન્ડ લેગને પણ જોરદાર રીતે ફ્લોન્ટ કરી રહી છે.
જાહ્નવી કપૂર તેના કર્વી ફિગરને પણ ફ્લોન્ટ કરતી જોવા મળે છે. શ્રીદેવી અને બોની કપૂરની દીકરી તેના ક્લીવેજને પણ જોરદાર રીતે ફ્લોન્ટ કરી રહી છે. જાહ્નવીની આ તસવીરોએ ઇન્ટરનેટ પર ગરમી વધારી દીધી છે.