સુહાગરાત પર દુલ્હો હતો એક્સાઇટેડ પણ દુલ્હને કહ્યુ કે પીરિયડ્સ છે, સંબંધ નહિ બાંધી શકું…પછી 7 દિવસ બાદ થયુ એવું કે…પગ નીચેથી સરકી ગઇ જમીન

સુહાગરાતે ખાટલા પર સુતેલી સુંદર દુલ્હને વરરાજાને કહ્યું- પ્રિયે હું પીરિયડમાં છું…. સંબંધ નહીં બાંધી શકીએ, પાછળથી સચ્ચાઈ ખુલી…જાણી પગ તળેથી જમીન સરકી ગઈ

હિંદુ ધર્મમાં લગ્નને ઘણા પવિત્ર અને શુભ માનવામાં આવે છે. લગ્નના કેટલાક દિવસ પહેલાથી જ દુલ્હા-દુલ્હનના ઘરમાં લગ્નની રસ્મો શરૂ થઇ જાય છે, અને પછી દુલ્હા-દુલ્હન લગ્નના પવિત્ર બંધનમાં બંધાઇ જાય છે. પણ આજકાલ લગ્ન જેવા મિલનમાં બેઇમાની થઇ રહી છે. એક કિસ્સો મધ્યપ્રદેશના ઈન્દોરથી સામે આવ્યો છે, જ્યાં ‘લૂંટેરી દુલ્હન’ દલાલની મિલીભગતને કારણે દુલ્હા માટે સુહાગરાત કાળી રાત બની ગઇ. જણાવી દઈએ કે વર પક્ષને પોતાના ચુંગાલમાં ફસાવવા માટે જાણીજોઈને લગ્નનું ચક્ર ઘડવામાં આવ્યું હતું.

પ્રતિકાત્મક તસવીર

દલાલ દ્વારા ગોઠવાયેલો સંબંધ નિયત દિવસે સંપૂર્ણ વિધિ સાથે પૂર્ણ થયો હતો અને લગ્નના પછી સુહાગરાત પર વરરાજા કન્યા સાથે મિલનની રાહ જોઈ રહ્યો હતો. ત્યારે સુહાગરાત દરમિયાન, નવી પરણેલી દુલ્હને દુલ્હાને કહ્યું કે તેના પીરિયડ્સ શરૂ થઈ ગયા છે, તેથી તે શારીરિક સંબંધ બાંધી શકશે નહીં. લગ્નના 7 દિવસ સુધી કન્યા વરરાજાને તેની નજીક આવતા અટકાવતી રહી અને 7માં દિવસે તે ગાયબ થઈ ગઈ. દુલ્હનના અચાનક ગુમ થયા બાદ વરરાજા અને તેના સંબંધીઓએ તેની શોધખોળ શરૂ કરી હતી.

પ્રતિકાત્મક તસવીર

આ સાથે જ ઘરની તલાશી લેતા ઘરમાંથી સોનાનું મંગળસૂત્ર, બુટ્ટી, ચાંદીના દાગીના અને રૂ.3 લાખની રોકડ ગાયબ હોવાનું જાણવા મળ્યું. જે બાદ પીડિત પક્ષ સીધો જ આ લગ્ન કરાવનાર દલાલના ઘરે પહોંચી ગયો અને ત્યાં પહોંચતા જ વરરાજા અને તેના પરિવારના સભ્યોના પગ નીચેથી જમીન સરકી ગઈ. દુલ્હન દલાલ સાથે એક જ રૂમમાં વાંધાજનક હાલતમાં મળી આવી. જે બાદ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો અને ખબર પડી કે આ એક લૂટેરી દુલ્ગન છે જે લગ્ન બાદ પૈસા અને દાગીના લઈને ફરાર થઈ જાય છે. આ મહિલા અને દલાલ સામે અગાઉ પણ ફોજદારી કેસ નોંધાયેલો છે. એટલું જ નહીં આ લોકોની એક પૂરી ગેંગ છે જેની શોધ ચાલુ છે.

Shah Jina