હિના ખાને શેર કરી એવી તસવીર કે ચાહકો ભરાઈ ગયા રોષે, કોઈકે કહ્યું “ઇસ્લામની તો શરમ કરી લે…”

ટીવીની સંસ્કારી વહુએ કરાવ્યું ખતરનાક ફોટોશૂટ, 7 તસવીરો જોતા જ શરમથી પાણી પાણી થઇ જશો

ટીવીથી લઈને બૉલીવુડ સુધી પોતાના અભિનયનો જલવો બતાવનારી અભિનેત્રી હિના ખાન હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. હિના સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાની ગ્લેમરસ તસવીરોના કારણે ચાહકોના દિલ પણ જીતી લે છે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)

પરંતુ આ દરમિયાન જ હીનાએ પોતાની એવી બોલ્ડ તસવીર શેર કરી જેના કારણે તેના કેટલાક ચાહકો રોષે ભરાયા છે અને તેને ઇસ્લામ ધર્મની શરમ કરવાની પણ સલાહ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)

હિના ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાની કેટલીક સ્ટનિંગ બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરો શેર કરી છે. આ તસ્વીરોમાં હિના ખુબ જ બોલ્ડ અને બ્યુટીફૂલ નજર આવી રહી છે. જો કે કેટલાક યુઝર્સ મોકો જોઈને તેને ટ્રોલ પણ કરવા લાગ્યા છે અને ઇસ્લામની દુહાઈ પણ આપવા લાગ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)

એવું નથી કે હિના ખાને પહેલીવાર આવી તસવીરો પોતાના સોશિયલ મીડિયામાં શેર કરી હોય. તે મોટાભાગે પોતાની બોલ્ડ અને સ્ટાઈલિશ તસવીરો શેર કરતી રહે છે. જે તેના ચાહકો પણ ખુબ જ પસંદ કરે છે અને તેના લૂકની ખુબ જ પ્રસંશા પણ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)

એક યુઝર્સે હિના ખાનને દીપિકા કક્ક્ડનું ઉદાહરણ આપતા ઇસ્લામની દુહાઈ આપી છે. તેને લખ્યું છે કે, “દીપીકકા કક્ક્ડ ઈબ્રાહીમથી શીખો, તે નોન મુસ્લિમ હોવા છતાં પણ કેટલું મુસ્લિમને ફોલો કરે છે.” તો બીજા એક યુઝર્સ દ્વારા લખવામાં આવ્યું છે કે “તમારા ઉપર લાનત છે.”

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)

હિના ખાન એ ટીવી અભિનેત્રીઓમાં સામેલ છે જેને પોતાના ટેલેન્ટના દમ ઉપર બોલીવુડમાં પણ પોતાનો પગ રાખી લીધો છે. જોકે, હિના ખાનને તેના ટ્રોલર્સનો કોઈ ફર્ક નથી પડતો.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)

હીનાએ પોતાના એક ઇન્ટરવ્યૂની અંદર જણાવ્યું હતું કે તે દરેક હાલતમાં શાંત રહે છે અને પોતાના કામથી જ ટ્રોલર્સને જવાબ પણ આપે છે.

Niraj Patel