બજરંગી ભાઈજાનની મુન્નીએ કહ્યું નાની ચડ્ડી જ પહેરવાની છે, જુઓ વિડીયો

બજરંગી ભાઇજાનની મુન્ની આ વીડિયો વાયુવેગે થયો વાયરલ, જુઓ

3 જૂન 2008ના રોજ જન્મેલી હર્ષાલી તેની કયુટનેસને કારણે ઇન્ટરનેટ પર છવાઇ ગઇ છે. તે લાખો લોકોના દિલ પર રાજ કરે છે. તેના ઇન્સ્ટાગ્રામ પર ૭ લાખથી વધારે ફોલોઅર્સ છે. હર્ષાલી મલ્હોત્રા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

હર્ષાલી મલ્હોત્રાએ સલમાન ખાનની ફિલ્મ “બજરંગી ભાઇજાન”માં કામ કર્યુ હતું. આ ફિલ્મથી તે મુન્નીના નામે લોકપ્રિય થઇ હતી. સલમાનની ફિલ્મ બજરંગી ભાઇજાનની આ ક્યૂટ એક્ટ્રેસ હાલ ઘણી ચર્ચામાં છે. બજરંગી ભાઇજાનની મુન્નીને ઘણા લોકો પસંદ કરે છે.

કોરોના મહામારી વચ્ચે મુન્નીએ એક મજેદાર વિડીયો અપલોડ કરીને લોકોને અપીલ કરી છે. જી હા, બજરંગી ભાઇજાનની મુન્ની જેનું નામ છે હર્ષાલી મલ્હોત્રા. હર્ષાલી સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ છે. અત્યારે તે પોતાના એક વીડિયોને લઈને ચર્ચામાં આવી ગઈ છે

જેમાં એ લોકોને માસ્ક પહેરવા માટે અપીલ કરી રહી છે. ખરેખર હર્ષાલી મલ્હોત્રાએ હાલમાં જ આ વિડીયો પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર મુક્યો છે. આ વિડીયો જોઈને લોકો ખડખડાટ હસી પડ્યા છે.

આ વીડિયોમાં તે કહી રહી છે કે, તમે લોકો પ્લીઝ સરખી રીતે માસ્ક પહેરો. એક માસ્ક જ તો પહેરવાનું છે, કારણકે મારે ફરી હવે થાળી નથી વગાડવી, ન દીવો કે કેન્ડલ સળગાવવો છે. અને ડાલગોના કોફી તો જરાય નથી બનાવવી. બેવકૂફ પહેલા પણ નહોતી બની,

ખબર નહિ કેવી રીતે બનતી હશે. આગળ હર્ષાલી કહે છે કે નાની ચડ્ડી તો છે જે આપડે ફેસ પર પહેરવાની છે. મારો તો મેકઅપ પણ નથી દેખાતો તો પણ પહેરું છું. બધા લોકોની સેફટી માટે.

YC