એમાંય 5 નંબરની ફિલ્મ તો સૌથી બકવાસ છે, 100% તમે જોઈ જ હશે અને પછતાયા હશો
ફિલ્મી ફેન પણ ગજબના હોય છે. ફિલ્મ બકવાસ કેમ ન હોય પરંતુ તે તેને જોયા વગર રહી શકતા નથી. એ વાત અલગ છે કે તેઓ બધાની સામે આ વાતને કૂબુલ નથી કરી શકતા. હવે મોકો હતો તો વિચાર્યુ કે ફિલ્મની લિસ્ટ જારી કરી દઇએ. શું ખબર કે ફિલ્મી ફેન સૂતા હોય તો જાગી જાય.
1.ઇંદુ કી જવાની : કિયારા અડવાણી અને આદિત્ય સીલની આ ફિલ્મ કોમેડીના નામ પર કંઇક બીજુ જ હતી. ફિલ્મ જોયા બાદ સમજ આવી ગયુ કે દર્શકોને જબરદસ્તી હસાવવાની કોશિશ કરવામાં આવી રહી હતી.
2.એક પહેલી લીલા : જેવું ફિલ્મનું ટાઇટલ હતુ, સાચે જ ફિલ્મ પણ બિલકુલ એવી જ હીત. એક પહેલી લીલા દર્શકો માટે પણ કોઇ પહેલીથી કમ ન હતી.
3.મેં પ્રેમ કી દીવાની હું : હૃતિક રોશન, કરીના કપૂર અને અભિષેક બચ્ચન સ્ટારર આ ફિલ્મ ઘણી ખરાબ હતી. પરંતુ તેના ગીત આજે પણ લોકોના મોં પર ચઢેલા છે.
4.જાની દુશ્મન : સની દેઓલ અને મનીષા કોઇરાલાના તગડા ફેન છે. પરંતુ આ ફિલ્મ કોઇ જેલી શક્યુ નહિ.
5.મેં તેરા હિરો : વરુણ ધવન, નરગિસ ફખરી અને ઇલિયાના ડિસૂઝાની આ ફિલ્મ પણ બોરિંગ હતી.
6.આગ : અજય દેવગન અને અમિતાભ બચ્ચન જેવા સ્ટાર હોવા છત્તાં રામગોપાલ વર્માની આ ફિલ્મ બોક્સઓફિસ પર બકવાસ સાબિત થઇ હતી.
7.મેલા : આ ફિલ્મમાં આમિર ખાન અને ટ્વીંકલ ખન્નાએ કોઇ કમાલ કર્યો ન હતો.
8.આપ મુજે અચ્છે લગને લગે : ફિલ્મનું ટાઇટલ જેટલું બેકાર હતુ, એનાથી વધારે તો કહાની બેકાર હતી. ફિલ્મ જોવાનું કારણ માત્રને માત્ર હૃતિક રોશન હતા.
9.દેશદ્રોહી : કમાલ આર ખાનની આ ફિલ્મ ખૂબ જ વાહિયાત હતી. પરંતુ આ ફિલ્મનો 2 રૂપિયા વાળો ડાયલોગ લોકો આજે પણ યાદ કરે છે.
10.પ્રેમ અગન : જો ફિલ્મમાં ફરદીન ખાન ન હોતા તો કદાચ આ ફિલ્મને ના જોતા પરંતુ અભિનેતાને કારણે આ ફિલ્મને ઘણા લોકોએ જોઇ હતી,