લ્યો બોલો.. આ વરરાજા તો બહુ બેશરમ, સુહાગરાત પહેલા જ દુલ્હન પાસે ખુલ્લે આમ કરી નાખી એવી ડિમાન્ડ, મહેમાનોને પણ આવી ગઈ શરમ!

આપણે જોઈએ છીએ કે આજકાલ લગ્નને લઈને નવા-નવા ટ્રેન્ડ ચાલી રહ્યા છે. ન માત્ર દુલ્હન પણ દુલ્હેરાજા પણ પોતાના લગ્નને એન્જોય કરે છે. એક સમય હતો, જ્યારે લગ્નન ટાણે દુલ્હેરાજા-દુલ્હન એકબીજાને જોઈને શરમાતા અને સંકોચ અનુભવતા હતા. અને પહેલાના જમાનામાં પહેલા તો છોકરા છોકરી એકબીજાની સામે પણ જલ્દી ન જોતાં હવે તો અલગ-અલગ નજારા લગ્નમાં જોવા મળે છે. હવે ફંક્શનમાં વાતો જ નથી કરતા પણ ક્લોઝ આવી જાય છે. આપણે આવા અનેક વીડીયો પણ જોતાં હોઈએ છીએ ત્યારે આજે એક એવો જ વીડીયો અમે તમને બતાવવા જઇ રહ્યા છીએ જે ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે.

વીડીયોમાં વરરાજા અને દુલ્હનના ઘણા વીડિયો તમે જોયા હશે પરંતુ સ્ટેજ પર આટલો ફ્રેન્ક દુલ્હો કદાચ જ તમે પહેલા જોયો હશે. તેણે ઘરવાળા અને સગા-સંબંધીઓની સામે જ કાંડ કરી નાખ્યો. તે પોતાના લગ્નથી એટલો ખુશ હતો કે, તેણે ખુલ્લેઆમ દુલ્હન પાસે કિસ કરવાની ડિમાન્ડ કરી દીધી.

વીડિયોમાં જોઈ શકે છે કે વરમાળાના સમયે સ્ટેજ પર દુલ્હેરાજા અને દુલ્હન બંને સામસામે ઊભા છે. દુલ્હન પોતાના ભાવિ પતિના ગળામાં વરમાળા પહેરાવવા જાય છે, તો તે પાછળ હટી જાય છે. ત્યારબાદ તે ઈશારથી દુલ્હનને કહે છે કે, પહેલા તે તેણે ગાલ પર કિસ કરવી પડશે, ત્યારે જ વરમાળા પહેરશે. આના પર દુલ્હન પહેલા તો શરમાઈ જાય છે પરંતુ જ્યારે વરરાજા જીદ પર અડી જાય છે તો તે ધીમેથી કિસ કરે છે. આમ કરીને આગળની રસ્મ પૂરી થાય છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર shivpujan_starboii નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. જે ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. યુઝરસ કોમેંતો પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- ‘આવામાં તે બધા જાનૈયાને માર ખાવો પડે છે.’ બીજા એક યુઝરે લખ્યું – ‘તે ખૂબ જ અસંસ્કારી વરરાજા છે’. ઘણા યુઝર્સે આ વીડિયો પસંદ કર્યો અને લખ્યું કે તેનાથી તેમના ચહેરા પર મીઠી હસી આવી ગઈ.

Raina
error: Unable To Copy Protected Content!