વાયરલ ફની વીડિયો: ‘કાટ કે કલેજા દિખા દેંગે’ ગીત ગાતી હતી, લોકોએ કહ્યું કે ‘મમ્મી આવી ગઈ કે શું!?’

ઈન્ટરનેટમાં રસ ધરાવતા લોકો માટે ઈન્ટરનેટ એક વિશાળ પ્લેટફોર્મ છે. અહીં દરરોજ કોઈ ને કોઈ વીડિયો વાયરલ થયા કરે છે. જેને જોઈને લોકો હસવા લાગે છે. તાજેતરમાં એક વિડીયો ખૂબ જ ફની રીતે વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો જોયા પછી તમે હસવાનું રોકી શકશો નહિ. આ વિડિઓ ટીનેજ માટે એક પાઠ છે.

આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે એક છોકરી મોબાઈલ પર એક ગીત સાથે વીડિયો બનાવી રહી હતી. વીડિયોમાં જે ગીત ગવાતું હતું તે ખૂબ જ પ્રખ્યાત છે. છોકરી મોટેથી ગાતી હતી, ‘કાટ કે કલેજા દિખા દેંગે’, પછી માતા આવે છે અને તેના મોઢા પર એક થપ્પડ મારી દે છે. પછી શું… બાળક રડવા લાગે છે. આ વીડિયો જોયા બાદ યુઝર્સે હસતા હસતા કોમેન્ટ કરી છે – મમ્મી આવી ગઈ કે શું?

@rishav_sharma1 નામના ટ્વિટર યુઝરે ટ્વિટર પર આ વીડિયો શેર કર્યો છે. લગભગ 503 લોકોએ આ વિડીયોને લાઈક કર્યો છે. જ્યારે ઘણા યુઝર્સે ફની મેમ્સ સાથે કોમેન્ટ પણ કરી છે. એક યુઝરે કહ્યું કે મેં આવો વીડિયો પહેલા ક્યારેય જોયો નથી, જ્યારે અન્ય યુઝરે કહ્યું કે આ વીડિયોમાં બીજી છોકરી પણ છે, તેને પણ માર મારવો જોઈતો હતો.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

29-સેકન્ડની આ ક્લિપમાં જોઈ શકાય છે કે એક છોકરી મસ્તીમાં ‘કાટ કે કલેજા દિખા દેંગે’. મમ્મીસે તુમકો મિલા દેંગે. ઓય હોય શરમાં ગઈ ક્યાં, ફોન ફાટ દી મમ્મી આ ગઈ ક્યાં…હે…મમ્મી આ ગઈ ક્યાં….પાર્ટી જેવું જ તે હો હો…માર ખા ગઈ ક્યાં… લાઈન ગાય છે તેવામાં અચાનક તેને જોરથી થપ્પડ પડે છે. અને તે જોર જોરથી રડવા લાગે છે. ત્યારે એક મહિલા હસતા હસતા આવે છે અને ફોનનો કેમેરો બંધ કરી દે છે.

Patel Meet