અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા એંડ્રિયાનીની હોટ તસવીરોથી સોશિયલ મીડિયા પર મચી ગઇ સનસની, જુઓ તસવીરો

નસીબ હોય તો સલ્લુના ભાઈ જેવા, ગર્લફ્રેન્ડ ટૂંકી ટૂંકી ચડ્ડી પહેરાવની શોખીન છે- જુઓ મજા આવે એવી તસવીરો

બોલિવુડ અભિનેતા અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા એંડ્રિયાની ખૂબ જ ખૂબસુરત છે અને તે તેની હોટ તસવીરોને લઇને સોશિયલ મીડિયા પર છવાયેલી રહેતી હોય છે. મોડલ અને અભિનેત્રી જોર્જિયા એંડ્રિયાની સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર સતત તેની તસવીરો શેર કરતી રહે છે. જોર્જિયાને ઘણીવાર પેપરાજી દ્વારા મોર્નિંગ વોક પર પણ સ્પોટ કરવામાં આવે છે.

હાલમાં પણ જોર્જિયાની તસવીરો ઇન્ટરનેટ પર છવાયેલી છે. તે તેની શાનદાર અને આકર્ષક તસવીરોથી કારણે સોશિયલ મીડિયા પર આગ લગાવતી રહે છે. તે બધા લુકમાં ઘણી જ ગ્લેમરસ લાગે છે. તેની સોશિયલ મીડિયા પરની તસવીરોથી અંદાજ લગાવી શકાય કે તેને વેસ્ટર્ન આઉટફિટ્સ ઘણા પસંદ છે.

જોર્જિયાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એકથી એક બોલ્ડ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે ખૂબ જ હોટ લુકમાં જોવા મળી રહી છે. બ્લેક હોટ શોર્ટ્સમાં જોર્જિયાનો અંદાજ જોવાલાયક છે. જોર્જિયા સોશિયલ મીડિયા પર ચાહકો સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

જોર્જિયાએ તેના ટોન્ડ લેગ્સ પર સ્પોટલાઇટ પાડતા હોટ ઓરેંજ શોર્ટ્સ અને ક્રોપ ટોપ કેરી કર્યુ છે. તેનો આ આઉટફિટ ઘણો શાનદાર છે. જોર્જિયા કોઇ પણ લુકમાં કહેર વરસાવી દે છે. જોર્જિયા એક ઇટાલિયન મોડલ છે, કેટલાક સમય પહેલા જ તે ભારત આવી હતી.

જોર્જિયા બોલિવુડમાં કામ કરવા ઇચ્છે છે અને તેનું નામ પણ બનાવવા માંગે છે. જોર્જિયા અને અરબાઝ ખાન ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. ઘણીવાર તેઓ સાથે પાર્ટીમાં જોવા મળે છે. તે બંનેને એક સાથે ઘણીવાર સ્પોટ પણ કરવામાં આવે છે. ખબર અનુસાર જોર્જિયા અને અરબાઝે તેમનો ક્વોરેન્ટાઇન પીરિયડ પણ સાથે વીતાવ્યો હતો.

તમને જણાવી દઇએ કે, જોર્જિયાએ છેલ્લા મહિને જ તેનો જન્મદિવસ મનાવ્યો હતો. આ સેલિબ્રેશનમાં અરબાઝ ખાન અને તેના કેટલાક નજીકના મિત્રો સામેલ થયા હતા. બોલિવુડ હંગામા સાથે ઇન્ટરવ્યુમાં જોર્જિયાએ એકવાર કહ્યુ હતુ કે, અરબાઝને તે ઘણુ પહેલાથી ઓળખે છે. લોકો તેમના વિશે જે વિચારે અને કહે તેમને કોઇ ફર્ક પડતો નથી. જયારે પણ અમે લગ્ન કરીશુ બધાને જાણકારી આપવામાં આવશે.

ખબરોની માનીએ તો અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા જલ્દી જ ફિલ્મોમાં જ જોવા મળવાની છે. તે ફિલ્મ “વેલકમ ટુ બજરંગપુર”થી હિંદી સિનેમા જગતમાં પગ મૂકશે. આ ફિલ્મમાં તેની સાથે અભિનેતા શ્રેયસ તલપડે જોવા મળશે. આ ઉપરાંત જોર્જિયા “શ્રીદેવી બંગલા”માં પણ જોવા મળશે. ખાસ વાત તો એ છે કે આ ફિલ્મમાં તે અરબાઝ ખાન સાથે સ્ક્રીન શેર કરશે. જેમાં જોર્જિયા આઇટમ નંબર કરતી જોવા મળશે.

જોર્જિયા તેની ફિટનેસ અને હોટ ફિગરને લઇને ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર તેની ગ્લેમરસ અને હોટ તસવીરો શેર કરતી રહે છે, જે વાયરલ પણ થતી હોય છે. જોર્જિયાનું ફેશનમાં પણ મોટુ નામ છે. તેણે 30થી વધુ ફેશન શો કર્યા છે. મલાઇકા અરોરા સાથે તલાક બાદ તે અરબાઝ ખાનને ઘણા લાંબા સમયથી ડેટ કરી રહી છે. જોર્જિયાનું થોડા સમય પહેલા જ એક ગીત રિલિઝ થયુ છે, “રૂપ તેરા મસ્તાના”. આ ઓરિજિનલ ગીતને કિશોર કુમારે ગાયુ છે. જોર્જિયાના ઇન્સ્ટાગ્રામ પર 4 લાખ 67 હજાર ફોલોઅર્સ છે.

Shah Jina