દુઃખદ: ફક્ત 26 વર્ષની આ હિરોઇનનું થયું કમકમાટીભર્યુ મૃત્યુ, ધ્રુજાવી દેતો બનાવ

દુઃખદ: વધુ એક મોટી સેલિબ્રિટીનું થયું નિધન, 26 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું – કારણ જાણીને લાગી જશે આઘાત

આપણા દેશમાં અકસ્માતનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને ઘણા લોકો મોતને પણ ભેટી રહ્યા છે, ત્યારે હાલ એક ખુબ જ દુઃખદ ખબર પણ સામે આવી છે જેમાં એક નામચીનત ટીવી અભિનેત્રીનું રોડ અકસ્માતમાં મોત નીપજ્યું છે. માત્ર 26 વર્ષની ઉંમરમાં જ આ રીતે અકસ્માતમાં અભિનેત્રીનું નિધન થવાથી ચાહકોની સાથે ઇન્ડસ્ટ્રીમાં પણ શોકનો માહોલ છવાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર તેલુગુ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી ગાયત્રી ઉર્ફે ડોલી ડી ક્રુઝનું 26 વર્ષની વયે માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતું. અભિનેત્રી જે કારમાં મુસાફરી કરી રહી હતી તે કારને હૈદરાબાદના ગચીબોવલી વિસ્તારમાં ભયાનક અકસ્માત થયો હતો. અભિનેત્રી તેના મિત્ર રાઠોડ સાથે ઘરે પરત ફરી રહી હતી, જે 18 માર્ચ, શુક્રવારે મોડી રાત્રે હોળીની ઉજવણી પછી કારમાં તેની સાથે હતો.

અહેવાલો અનુસાર આ અકસ્માતમાં રાઠોડનું પણ મોત થયું હતું. જાણવા મળી રહ્યું છે કે  કાર રોડ પર ડિવાઈડર સાથે અથડાતા પહેલા જ કાબુ ગુમાવી દીધી અને પલટી ગઈ. મીડિયા રિપોર્ટ અનુસાર ગાયત્રીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે રાઠોડની સ્થિતિ નાજુક હતી, ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ તેણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

અહેવાલોમાં એવું પણ સામે આવ્યું છે કે કાર રસ્તા પર ચાલી રહેલી એક મહિલા સાથે અથડાઈ હતી. જોકે, કાર પલટી જતાં મહિલા તેની નીચે દટાઈ ગઈ હતી. રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે ડોલી ડી ક્રુઝની જેમ મહિલાનું પણ સ્થળ પર જ મોત થયું હતું. શરૂઆતમાં અભિનેત્રી સોશિયલ મીડિયા દ્વારા પ્રખ્યાત બની હતી.

સોશિયલ મીડિયા પર ફેમસ થયા બાદ તેને વેબ સિરીઝ ‘મેડમ સર મેડમ આંટે’માં કામ કરવાની ઓફર મળી હતી. તે ઘણી ટૂંકી ફિલ્મોમાં પણ જોવા મળી હતી જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યો હતો. તેમના આકસ્મિક અવસાનથી સોશિયલ મીડિયાની દુનિયા તેમજ તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણાને આઘાત લાગ્યો છે. તેના ચાહકો હજુ પણ વિશ્વાસ નથી કરી શકતા કે ગાયત્રી હવે આ દુનિયામાં નથી.

તમને જણાવી દઈએ કે ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ નાની ઉંમરે અભિનેત્રીનું નિધન થતા લોકોને આ વાત ગળે ઉતરી રહી નથી. ધુળેટીના દિવસે આ હિરોઈન તેના મિત્રો સાથે ઘરે આવી રહી હતી ત્યારે આ દુર્ઘટના ઘટી. તેલુગુ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી ગાયત્રી ઉર્ફે ડૉલી ડી ક્રૂજનુ 26 વર્ષની ઉંમરમાં માર્ગ દુર્ઘટનામાં મોત થયુ. અદાકારા જે કારમાં યાત્રા કરી રહી હતી.

તેની હૈદ્રાબાદના ગાચીબોવલી વિસ્તારમાં એક ભયાનક અકસ્માત થઇ ગયો હતો.. તે તેના મિત્ર રાઠોડની સાથે ઘરે આવી રહી હતી. જે શુક્રવારે મોડી રાત્રે 18 માર્ચે હોળીની ઉજવણી બાદ કાર ચલાવી રહી હતી. રિપોર્ટસ મુજબ, રાઠોડનુ પણ આ દુર્ઘટનામાં મોત થયુ છે. જણાવવામાં આવી રહ્યું છે કે રસ્તા પર ડિવાઈડર સાથે અથડાવાથી કારે કાબુ ગુમાવ્યો હતો અને કાર પલટી ખાઈ ગઇ હતી.

અભિનેત્રી ગાયત્રી ઉર્ફે ડોલી ડીક્રુઝે શરૂઆતમાં તેની ગ્લેમરસ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સ સિવાય તેની યુટ્યુબ ચેનલ, જલ્સા રાયડુ દ્વારા ફેમસ થઇ હતી. હતી. સોશિયલ મીડિયા પર લોકપ્રિય થયા પછી અભિનેત્રીએ વેબ સિરીઝ ‘મેડમ સર મેડમ અંતે’માં કામ કરવાની ઓફર મળી હતી. તે ઘણી શોર્ટ ફિલ્મોમાં પણ જોવા મળી હતી. તેમના આકસ્મિક અને આઘાતજનક અવસાનથી સોશિયલ મીડિયાની દુનિયા તેમજ તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણાને આઘાત લાગ્યો છે. તેના ફેન્સ હજુ પણ વિશ્વાસ નથી કરી શકતા કે ગાયત્રી હવે આ દુનિયામાં નથી.

YC