‘ગંદી બાત’ની આ હિરોઈને બિન્દાસ અદાઓમાં તહેલકો મચાવ્યો, સની લિયોનીનુ માથું ભાંગે એવી દેખાય છે

ગૂગલ પર સૌથી વધુ સર્ચ થનારી અભિનેત્રીની આ 7 PHOTOS જોતા જ ફેન્સને ગરમી ચડી ગઈ- જુઓ

સીરીઝ “ગંદી બાત”થી લાઇમલાઇટમાં આવેલી અભિનેત્રી અન્વેષી જૈન ખૂબ જ પોપ્યુલર થઇ ચૂકી છે. લોકો તેના વિશે જાણવા ઇચ્છે છે. અન્વેષી જૈન વર્ષ 2020માં ગુગલ પર સૌથી વધુ સર્ચ કરનાર અભિનેત્રી બની ચૂકી છે. તો આવો જાણીએ અન્વેષી જૈન છે કોણ ?

અન્વેષી જૈન મૂળ રૂપથી મધ્ય પ્રદેશના ખજૂરાહોની રહેવાસી છે. અન્વેષીએ તેનો સ્કૂલનો અભ્યાસ ખજુરાહોથી પૂરુ કર્યો છે. અન્વેષી જૈન ઇલેકટ્રિક એન્જીનિયર છે. એન્જીનિયરિંગ બાદ તેણે એમબીએમાં એડમિશન લીધુ હતુ.

કોલેજના દિવસમાં અન્વેષી જૈનના શરીરના બનાવટનો ખૂબ મજાક ઉડાવવામાં આવતો હતો. અન્વેષી તેના આ દિવસોને યાદ કરતા કહે છે કે, લોકો મારા શરીરને લઇને એટલી કમેન્ટ કરતા હતા કે મને મારી બોડીથી નફરત થવા લાગી હતી.

અન્વેષીએ એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યુ હતુ કે, તેના ઘરમાં ઘણા રીસટ્રીક્શન હતા. આ ના પહેરો, તે ના પહેરો, સલવાર સુટ પહેરો. પરંતુ તે ટોમ બોય જેવી હતી. તેણે વાળ પણ તેવી રીતે કપાવીને રાખ્યા હતા. છોકરાઓ જયારે તેને જોતા તો તેનું મન થતુ હતુ કે તેને પકડીને મારે.

તે કહે છે કે, મને ઘણીવાર એવું લાગતુ કે, હું છોકરો હોતી તો. અન્વેષીએ કહ્યુુ કે, જયારે હું ક્લાસમાં બીજી છોકરીઓને જોતી તો મને લાગતુ કે શું મારામાં કોઇ કમી છે. મને મારાથી પ્રેમ ન હતો, પરંતુ નફરત હતી. હું ઘણીવાર વિચારતી કે હું આવી કેમ દેખાવું છું. તે સમયે હું થોડી મેચ્યોર હતી. મનેે ઘણુ અટેંશન મળતુ હતુ.

એકતા કપૂરની “ગંદી બાત”થી ચર્ચામાં આવેલી અન્વેષી જૈન તેના અભિનયથી ઓછી અને બોલ્ડનેસને લઇને વધુ ચર્ચામાં રહે છે. અન્વેષીએ રોયલ બ્લુ સાડીમાં તસવીર શેર કરી હતી. જેમાં તે ખૂબ જ ખૂબસુરત લાગી રહી હતી.

તેણે આ સાથે કેપ્શનમાં લખ્યુ હતુ કે, હું પોતાને તમારા હવાલે કરુ છું, તમે મારી તાકાત છો. અન્વેષી જૈને સોશિયલ મીડિયા પર ફરી એકવાર તેની ખૂબસુરતીનો જલવો બતાવ્યો છે. તેની ખૂબસુરતી કમાલની છે. તે જે પણ ડ્રેસ પહેરે છે તેમાં તે ખૂબ જ બિંદાસ અને બોલ્ડ લાગે છે.

અન્વેષીએ વ્હાઇટ કલરના ટોપ અને ક્રોશિએથી બનેલ પેંટ પહેરીને તેની ખૂબસુરત ફિગર બતાવી હતી. જેમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી હતી. તેની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ હતી.

અન્વેષીએ બ્લેક કલરના કોરસેટમાં પણ તસવીર શેર કરી હતી, તેમાં કે ગોર્જિયસ લાગી રહી હતી. અન્વેષી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની તસવીરોથી સોશિયલ મીડિયા પર ધમાલ મચાવતી રહે છે. તેની બોલ્ડ તસવીરોથી હંમેશા વાયરલ થતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Anveshi Jain (@anveshi25)

Shah Jina