સાપ જેવા દેખાતા જીવને આ રીતે ચાલાકીથી જીવતી જ ગળી ગઈ માછલી, આવું તમે પેહલા ક્યારેય નહિ જોયું હોય,જુઓ વીડિયોમાં

સોશિયલ મીડિયાની અંદર તમે ઘણા બધા બધા વીડિયો વાયરલ થતા જોયા હશે, ઘણા વીડિયો એવા પણ હોય છે જે તમારા પણ હોશ ઉડાવી દે. હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઇને તમારા પણ હોશ ઉડી જશે.

આપણે મોટાભાગે એક જીવને બીજા જીવનો શિકાર કરતા જોયા હશે, ઘણા જીવ તો ખુબ જ ચતુરાઈ પૂર્વક બીજા જીવનો શિકાર કરી લેતા હોય છે. ત્યારે આવો જ એક માછલીનો શિકાર કરતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક માછલી પાણીની બહાર આવે છે અને પહેલા તો ધુમાડા કાઢીને સાપને બહાર બોલાવે છે, જયારે સાપ બાહર આવે છે ત્યારે તે ખુબ જ ચાલાકીથી તેને ગળવાનો પ્રયત્ન કરી રહી છે.

સાપ પણ માછલીને જોઈને વારંવાર પોતાના દર તરફ પાછો ચાલ્યો જાય છે તે છતાં પણ માછલી તેને પોતાની જાળની અંદર ફસાવવામાં સફળ રહે છે. આ વીડિયોને ઘણા લોકોએ જોયો છે અને સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થઇ રહ્યો છે.

આ વીડિયોને એએફએસ સુશાંત નંદાએ પોતાના ટ્વીટર ઉપર શેર કર્યો છે અને સાથે જ કેપશનમાં લખ્યું છે, “જો તમે આવી ના જોયું હોય તો…” તમે પણ જુઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વીડિયોને…

Niraj Patel