પહેલા સગીર વિદ્યાર્થીને કપરા વગરનો ફોટો મોકલીને ઉશ્કેર્યો, પછી કારમાં ટીચરે તેની સાથે કર્યુ ગંદુ કામ- ફિલ્મોને ટક્કર મારે એવી સ્ટોરી
પૂરી દુનિયામાં શિક્ષક અને વિદ્યાર્થીનો સંબંધ ભણવા-ભણાવવા સિવાય સમ્માનનો હોય છે. પંરતુ ક્યારેક ક્યારેક કેટલાક ટીચર કે પછી કોઇ વિદ્યાર્થી આ સંબંધની મર્યાદા તોડી દે છે. ત્યારે હાલમાં એક મહિલા શિક્ષિકાની એક વિદ્યાર્થી સાથે સંબંધ બાંધવાના આરોપમાં ઘરપકડ કરવામાં આવી છે. ટીચર જે સ્કૂલમાં ભણાવતી હતી, તે જ સ્કૂલમાં વિદ્યાર્થી ભણતો હતો. ખાસ વાત તો એ છે કે ટીચર પોતે પણ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહી હતી. તે પ્રેક્ટિસ ટીચર હતી. 24 વર્ષિય એના લેહ ડી’એટોરે લકોટા લોકલ સ્કૂલમાં પ્રેક્ટિસ ટીચર હતી. વિદ્યાર્થી સાથે સંબંધ બાંધવાના આરોપમાં તેની ધરપકડ કરી જેલ મોકલવામાં આવી હતી.
સગીર સાથે સેખ્સુઅલ કંડક્ટ, સગીરને નુકશાન પહોંચાડવાના આરોપમાં ટીચરને આરોપી બનાવવામાં આવી હતી. કોર્ટમાં આ મામલે 10 જાન્યુઆરીના રોજ સુનાવણી થવાની છે. આ મામલો અમેરિકાનો છે. અમેરિકામાં કામ કરવાવાળી એક મહિલા ટીચર પર સગીર વિદ્યાર્થી પર યૌન સંબંધ બાંધવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેેને 11 મામલામાં આરોપિત કરવામાં આવી છે. એના 13થી16 વર્ષના એક વિદ્યાર્થી સાથે ખોટુ કામ કરતા પકડાઇ હતી. તેણે પહેલા વિદ્યાર્થીને કપડા વગરનો ફોટો મોકલ્યો અને પછી કારમાં તેની સાથે શરીર સંબંધ બાંધ્યા. (નીચેની તમામ તસવીરો પ્રતિકાત્મક છે)
મીડિયા રીપોર્ટ્સનું માનીએ તો, લિબર્ટી જુનિયર સ્કૂલમાં ટીચર 2021-22 સ્કૂલ વર્ષના બીજા સેમેસ્ટર દરમિયાન એક વિદ્યાર્થી ટીચર હતી. તેના પર સગીર સાથે ગેરકાનૂની યૌન આચરણ, ગુંડાગર્દી અને સગીરને ગંદો ફોટો મોકલવા સહિત 11 મામલામાં આરોપિત કરવામાં આવી હતી. તેને બટલર કાઉંટી જેલ લઇ જવામાં આવી હતી, જ્યાં તેની સાથે પૂછપરછ કરવામાં આવી. આ મામલો કોર્ટમાં છે અને આગળની સુનાવણી 10 જાન્યુઆરીએ થવાની છે. ત્યાં સુધી ટીચર જેલમાં જ રહેશે.
જણાવવામાં આવી રહ્યું છે કે 21 મેથી 30 ઓગસ્ટની વચ્ચે ટીચરે વિદ્યાર્થી સાથે સંબંધ બાંધ્યા હતા. ડેઈલી સ્ટારના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, છોકરાની ઉંમર 13થી 16 વર્ષની વચ્ચે છે. પ્રોસિક્યુશન ટીમે કહ્યું- અમને ખબર હતી કે મહિલા શિક્ષક શહેરમાં ક્યાંક વિદ્યાર્થીની સાથે સંબંધ રાખતી હતી. પરંતુ અમને ચોક્કસ સ્થાન ખબર ન હતી – એવું લાગે છે કે તેણે મુસાફરી દરમિયાન કારમાં આ કર્યું હતું. આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ એજ્યુકેશન ડિસ્ટ્રિક્ટના પ્રવક્તાએ જણાવ્યું કે,
આના વિશે જાણકારી મળ્યા બાદ ઘણી નિરાશા થઇ. સ્કૂલના હાલના વર્ષના સેશન શરૂ થયા બાદ તેમને ટીચર એનાના ઇન્વેસ્ટિગેશનની જાણકારી મળી અને આ મામલે લો ઇન્ફોર્સમેન્ટનો પૂરો સહયોગ કરવામાં આવી રહ્યો છે. તેમણે આગળ કહ્યુ કે, આ જરૂરી છે તે અમારા વિદ્યાર્થીઓ સ્કૂલમાં સેફ ફીલ કરે. આ માટે વિદ્યાર્થીઓ અને તેના પેરેન્ટ્સને હંમેશા રિકવેસ્ટ કરવામાં આવે છે કે કોઇ પણ પરેશાની કે તકલીફ હોય તો સીધો એડમિનિસ્ટ્રેશનને રીપોર્ટ કરે.