સાઉથની એક્સપ્રેશન ક્વીન અને નેશનલ ક્રશની આ તસવીરો પર અટકી જશે તમારા શ્વાસ, જુઓ હોટ તસવીરો

તમારા એક એક અંગમાં ગલીપચી થઇ જશે એવું ફિગર છે અને એવા એક્સપ્રેશન છે, વાહ વાહ

સાઉથની ક્વીન રશ્મિકા મંદાના તેના બધા લુકથી ચાહકોનું દિલ જીતી લે છે. રશ્મિકા મંદાનાની ખૂબસુરતીની સાથે સાથે એક એવી વસ્તુ છે જેના પર ચાહકો ફિદા છે અને તે છે તેના એક્સપ્રેશન. રશ્મિકા મંદાનાને એક્સપ્રેશન ક્વીન કહેવામાં આવે છે. એક સમયે નેશનલ ક્રશ રહી ચૂકેલી રશ્મિકા તેના શાનદાર અભિનય માટે પણ ઘણી જાણિતી છે.રશ્મિકાએ સાઉથના ઘણા સુપરસ્ટાર સાથે કામ કર્યુ છે.

તેણે વર્ષ 2016માં કન્નડ ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. બોલિવુડ ફિલ્મોની જો વાત કરવામાં આવે તો રશ્મિકા જલ્દી જ બોલિવુડ ફિલ્મોમાં જોવા મળવાની છે. તે “શેરશાહ” ફેમ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે મિશન મજનૂમાં જોવા મળશે. સાઉથની સાથે સાથે બોલિવુડ પણ રશ્મિકા મંદાનાની ફેન છે. રશ્મિકાની સોશિયલ મીડિયા પર ઘણી સારી ફેન ફોલોઇંગ છે. તેને ઇન્સ્ટાગ્રામ પર 24 મિલિયનથી પણ વધુ લોકો ફોલો કરે છે.

પોતાની ખૂબસરતી અને ગજબના એક્સપ્રેશન માટે મશહૂર રશ્મિકા મંદાના ફિલ્મ ગીતા ગોવિંદમ અને ડિયર કોમરેડમાં સાઉથના જાણિતા અભિનેતા વિજય દેવરકોંડા સાથે જોવા મળી હતી. આ ફિલ્મોમાં બંનેની જોડીને ચાાહકોએ ઘણી પસંદ કરી હતી. એટલું જ નહિ કેટલાક લોકો તો એ પણ કહી રહ્યા હતા કે રશ્મિકા અને વિજય દેવરકોંડા વચ્ચે અફેર ચાલી રહ્યુ છે.

આનું કારણ એ હતુ કે તે બંનેની ક્લોઝ બોન્ડિંગ હતી અને હાલ પણ છે. જો કે, રશ્મિકાએ વિજય સાથેના અફેરની ખબરોને લઇને ઘણુ કહ્યુ હતુ. તેણે વિજયને તેનો સારો મિત્ર કહ્યો હતો અને તેણે ક્હ્યુ હતુ કે, તે બંનેની એનર્જી મેચ કરે છે અને આ કારણ છે કે તેમને કેમેસ્ટ્રી બતાવવા માટે વધારે એફર્ટ નથી કરવો પડતો.

સાઉથ સ્ટાર રશ્મિકા મંદાના તેના અભિનય અને તેના એક્સપ્રેશનને કારણે ઘણી ચર્ચામાં રહેતી હોય છે. ફિલ્મ ગીતા ગોવિંદમથી તો તે છવાઇ ગઇ હતી. ફિલ્મના એક ગીતમાં તેના એક્સપ્રેશન હિટ રહ્યા હતા. તેને નેશનલ ક્રશનું પણ ટેગ મળ્યુ છે. રશ્મિકા બોલિવુડમાં છવાઇ જવા માટે તૈયાર છે. તેના હાથમાં પહેલાથી જ બે બોલિવુડ પ્રોજેક્ટ્સ છે અને હવે તેણે નવા પ્રોજેક્ટની પણ હિંટ આપી છે.

ઇન્સ્ટાગ્રામ લાઇવ દરમિયાન તેણે બોલિવુડ અને પેન ઇન્ડિયા પ્રોજેક્ટસ વિશે જણાવતા કહ્યુ કે હું બે બોલિવુડ પ્રોજેક્ટ્સ કરી રહી છુ અને જલ્દી જ ત્રીજો પણ સાઇન કરવાની છું. તમે રાહ જુઓ. રશ્મિકાના કરિયરની જર્ની વધારે લાંબીતો નથી રહી, પરંતુ તેણે જબરદસ્ત પોપ્યુલારિટચી હાંસિલ કરી છે. રશ્મિકાની અલગ અલગ તસવીરો જોયા બાદ તમને એ ખ્યાલ આવી ગયો હશે કે તેને એક્સપ્રેશન ક્વીન કેમ કહેવામાં આવે છે.

રશ્મિકા ઘણીવાર નો મેકઅપ લુકમાં પણ સ્પોટ થતી હોય છે અને પેપરાજી તેને જોતા જ તેની તસવીરો પોતાના કેમેરામાં કેદ કરવા લાગી જતા હોય છે. જયાં તે ખુલીને તેનો નો મેકઅપ લુક પણ ફ્લોન્ટ કરતી જોવા મળતી હોય છે.

રશ્મિકા ખૂબ જ ઓછા સમયમાં ટોલીવુડ એટલે કે તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 100 કરોડ ક્લબમાં પ્રવેશ કરનારી અભિનેત્રી બની ગઈ હતી. તે જલ્દી જ ફિલ્મ મિશન મજનૂ દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. રશ્મિકા મંદન્નાએ પોતાનું સ્કૂલિંગ કોડાગુની કૂર્ગ પબ્લિક સ્કૂલમાંથી કર્યું છે. જ્યારે વધુ અભ્યાસ માટે, તેણે મૈસુર ઇન્સ્ટિટ્યૂટ ઑફ કોમર્સ એન્ડ સાયન્સમાંથી અભ્યાસ કર્યો.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રશ્મિકા ટૂંક સમયમાં પુષ્પા, મિશન મજનૂ અને ગુડબાય જેવી ફિલ્મોમાં જોવા મળશે. રશ્મિકાએ 4 વર્ષમાં લગભગ 10 ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં કિરિક પાર્ટી, અંજની પુત્ર, ચમક, ચલો, ગીતા ગોવિંદમ, દેવદાસ, યજમાન, ડિયર કોમરેડ, સરીલેરુ નેક્કેવારુ અને ભીષ્મ, પોગારુ અને સુલતાન જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

Shah Jina