બોલીવુડની સૌથી બોલ્ડ અભિનેત્રીએ આ ક્યાં પુરુષની બાહોમાં જઈને એકદમ ગરમાગરમ રોમાન્સ કરવા લાગી

બોલીવુડ અભિનેત્રી ઈશા ગુપ્તા પોતાની ફિલ્મો કરતા વધારે પોતાની બોલ્ડનેસ અને આકર્ષક ફિગરને લીધે ચર્ચામાં બનેલી રહે છે. બોબી દેઓલની વેબ સિરીઝ આશ્રમ-3નું ટ્રેલર હાલમાં જ સામે આવ્યું છે જેમાં ઈશા ગુપ્તાનો અંદાજ જોઈને લોકો તેના પર પોતાનું દિલ હારી બેઠા છે. એવામાં લોકો આશ્રમ-3માં ઈશાને જોવા માટે અધીરા બની રહ્યા છે. આ વચ્ચે ઇશાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે એક વ્યક્તિ સાથે બોલ્ડ ડાન્સ કરતી દેખાઈ રહી છે. વીડિયો સામે આવ્યા બાદ લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યા છે કે આખરે આ યુવક કોણ છે?

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

સામે આવેલા વીડિયોમાં ઈશા રાજીવ આડતિયા સાથે ડાન્સ કરી રહી છે, જેનો વિડીયો પણ ઈશાએ પોતાના એકાઉન્ટ પર શેર કર્યો છે. જણાવી દઈએ કે રાજીવ શિલ્પા શેટ્ટીનો માનીતો ભાઈ છે. વીડિયોમાં રાજીવ અને ઈશાની જબરદસ્ત બોન્ડિંગ અને કેમેસ્ટ્રી દેખાઈ રહી છે. ઈશા પોતાની મનમોહક અદાઓથી રાજીવને મદહોશ કરવાની કોશિશ કરી રહી છે અને રાજીવ પણ તેની અદાઓ પર ગજબ એક્સપ્રેશન આપતો દેખાઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

જે રીતે ઈશા પોતાની કાતિલ અદાઓથી રાજીવને ચોંકાવી રહી છે, તેને જોઈને ચાહકો પણ પાણી પાણી થઇ રહ્યા છે. આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠીયાવાળીના સોન્ગ મેરી જાન પર બંને ડાન્સ કરી રહ્યા છે અને તેની રીલ બનાવીને શેર કરી છે. વિડીયો શેર કરીને ઈશાએ મેરી જાન કૈપ્શન પણ આપ્યું છે. આઉટફિટની વાત કરીએ તો ઈશાએ આ રોમેન્ટિક વીડિયોમાં બ્લેક ડીપ નેક ટોપ અને વ્હાઇટ પેન્ટ પહેરી રાખ્યું છે, ખુલ્લા વાળ રાખી ઈશા રાજીવ સાથે રોમેન્ટિક થતી દેખાઈ રહી છે.સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

જણાવી દઈએ કે રાજીવ ખુબ નાની ઉંમરથી જ ઇન્ટરનેશનલ બ્રાન્ડનો હિસ્સો રહ્યો છે. રાજીવ એક પ્રોડ્યુસર,એન્ટરપ્રેન્યુઅર અને મોટિવેશનલ સ્પીકર છે. રાજીવ શિલ્પા અને સમીતા શેટ્ટીની ખુબ નજીક છે. રાજીવ બંને બહેનો સાથે તસવીરો પણ શેર કરતા રહે છે. રાજીવ બિગ બોસમાં આવતા પહેલા જ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ હતો, જો કે બિગ બોસમાં આવ્યા પછી તેની ફેન ફોલોઇંગ ખુબ વધી ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Rajiv Adatia (@rajivadatia)


આશ્રમ-3ના ટ્રેલરમાં ઈશાને જોઈને લોકો હેરાન જ રહી ગયા હતા. ટ્રેલરમાં ઈશા ગુપ્તા બોબી દેઓલ સાથે ઇન્ટીમેન્ટ સીન્સ આપતી જોવા મળી રહી છે. આ સિરીઝમાં ઈશા સિવાય ત્રિધા ચૌધરી, અદિતિ પોહાનકર, દર્શન કુમાર, અનુપ્રિયા ગોયન્કા, અધ્યયન સુમન જેવા સિતારાઓ પણ ખાસ કિરદારમાં જોવા મળશે.પ્રકાશ ઝાના નિર્દેશનમાં બની રહેલી આ સિરીઝ જૂન મહિનામાં ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થઇ શકે તેમ છે.

Krishna Patel