તમારી પાસે છે 786 નંબરની નોટ ? તો મળશે 3 લાખ રૂપિયા, જાણો કેવી રીતે થશે તાબડતોડ કમાણી

જો તમે પણ નોકરીની સાથે સાથે એક્સ્ટ્રા કમાણી કરવા માંગો છો તો તમારા માટે આ ખાસ મૌકો છે.તેના માટે તમારે કોઈ નિવેશ કરવાની જરૂર નહિ પડે.આવો જ એક આઈડિયા તમારા માટે લઈને આવ્યા છીએ જેમાં મહેનત કર્યા વગર જ મિનિટોમાં લાખોપતિ બની શકાય છે.ઘણા લોકોને પહેલાના જુના સિક્કાઓ અને નોટનું કલેક્શન રાખવાનો શોખ હોય છે. જો તમારી પાસે પણ આવું કલેક્શન છે અને તેમાં 786 નંબર વાળી 1, 5, 10, 20, 50, 100 કે 2000 રૂપિયાની નોટ છે તો તમે ઘરે બેઠા જ લાખોપતિ બની શકો છો.

આજના સમયમાં ઘણી વેબસાઈટ છે જેના પર આવા સિક્કાઓ અને નોટની વહેંચણી થાય છે.તમે ઇન્ડિયા માર્ટ, ઈ-વેબ, કવિકર જેવી સાઇટ્સ પર વહેંચણી કરી શકો છો અને બદલામાં તમને લાખો રૂપિયા મળી શકે છે. હવે તેમને મનમાં એ સવાલ ચોક્કસ આવતો હશે કે કોઈ આટલા પૈસા માટે આટલી મોટી રકમ શા માટે આપે? તો તમને જણાવી દઈએ કે દુનિયામાં ધર્મ અને ડેસ્ટીનીમાં વિશ્વાસ કરનારા લોકોની બિલકુલ પણ કમી નથી.

ઇસ્લામ ધર્મ માટે 786 અંક ખુબ જ મહત્વનો માનવામાં આવે છે અને ઇસ્લામિક લોકો તેને ખુબ જ પવિત્ર માને છે.જો કે 786ને લઈને અલગ અલગ ધર્મોનું અલગ અલગ મહત્વ છે. માટે દરેક સમુદાયના લોકો આ નંબર ખુબ જ લકી માને છે. 786 આંકડાની નોટ વહેંચવા માટે સૌપ્રથમ www.ebay.com પર જાઓ.હોમ પેજ પર પોતાને સેલરના રૂપે રજીસ્ટર કરો.હવે તમારા નોટની એક સ્પષ્ટ તસ્વીર સાઈટ પર અપલોડ કરો.  Ebay સાઈટ તમારી આ જાહેરાત તે લોકોને દેખાડશે જેઓ આવી નોટ અને સિક્કાઓ ખરીદવાનો શોખ ધરાવે છે.જે લોકો તમારી નોટ ખરીદવામાં રુચિ ધરાવશે તે તમારી સાથે કોન્ટેક્ટ કરશે, જેના બાદ તમે તમારા હિસાબે ભાવ તાલ કરીને નોટને વહેંચી શકો છો.

નોંધ: આ માહિતી ફક્ત રેફરેન્સ માટે છે, કોઈપણ વેબસાઈટની મુલાકાત લો તો જે તે વેબસાઈટની ટર્મ્સ અને કન્ડિશન જરૂર જુઓ, નોટ કે ચલણી સિક્કાની ખરીદી કે વેચાણ કરો ત્યારે જે તે વેબસાઈટની ગોપનીયતા અને શરતો ખાસ જુઓ જેથી છેતરપીંડી કે સાઇબર ક્રાઇમનો શિકારથી બચી શકો. તમારા રેફરેન્સ માટે અમુક વેબસાઈટની લિંક નીચે મૂકી છે:
Ebay, Indiamart, Quikr, OLX

Krishna Patel