દુલ્હન વીડિયો વાયરલ: સ્ટેજ પર દુલ્હનની સાથે એવી શરમજનક હરકત કરવા લાગ્યો છોકરો, જોતો રહી ગયો દુલ્હો

દુલ્હન સાથે ગંદી શરમજનક હરકત થઇ તો દુલ્હાએ શું કર્યું? જુઓ

લગ્નની સીઝન ચાલી રહી છે. લગ્નના ખુબ જ મજેદાર અને કોમેડી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહેતા હોય છે. તેમાંથી જ એક વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વીડિયો જોઈને લોકોને  હસવું પણ આવી રહ્યું છે અને સાથે જ હેરાન પણ થઇ રહ્યા છે કે આવું કેમનું થઇ શકે. કોઈ છોકરો બધાની વચ્ચે આવું કેવી રીતે કરી શકે. વીડિયો જોવા પરથી તો એવું લાગી રહ્યું છે કે આ વીડિયો વરમાળા પહેરાવ્યા દરમ્યાનનો છે. વાયરલ થઇ રહેલા વીડિયોમાં એવું કંઈક દેખાડવામાં આવી રહ્યું છે જેને કોઈ પણ સમજી શકતું નથી.

આ છોકરાએ દુલ્હાની સામે દુલ્હનની સાથે જે કર્યું તે જ લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બની ગયો હતો. વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે લગ્નનો સ્ટેજ છે. દુલ્હા-દુલ્હન સ્ટેજ પર બેસેલા છે. ત્યારે ત્યાં એક છોકરો આવે છે. તે છોકરો દુલ્હન સાથે એવી રીતે મસ્તી કરે છે કે લોકોને સમજમાં નથી આવતું કે આ શું કરી રહ્યો છે. વીડિયોને official_niranjanm87 નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો.

તે છોકરો સ્ટેજ પર દુલ્હનની બાજુમાંબેસેલો હતો અને તે દુલ્હનને ગળે લગાડીને કંઈક બોલતો નજર આવી રહ્યો હતો. જોકે વીડિયો જોઈને તે સ્પષ્ટ નથી થતું તે છોકરો દુલ્હનના કાનમાં કંઈક બોલી રહ્યો છે કે પછી બીજી જ કંઈક હરકત કરી રહ્યો છે. બીજી બાજુ બગલમાં બેસેલા દુલ્હાને પણ કઈ સમજમાં નથી આવી રહ્યું કે તેની થવા વાળી દુલ્હન અને તે છોકરા વચ્ચે શું ચાલી રહ્યું છે.

લોકો વીડિયોને જોઈને હસી રહ્યા છે. સાથે જ વીડિયો પર મજેદાર કૉમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક જણે લખ્યું કે, ‘આ શું ચાલી રહ્યું છે બે.’ બીજા એક જણે લખ્યું, પાગલ. વીડિયોને અત્યાર સુધીમાં 4 હાજર કરતા પણ વધારે જોવાઈ ગયો છે.

Patel Meet