હોટ અંદાજમાં સમુદ્ર કિનારે દોડતી જોવા મળી આ અભિનેત્રી, વીડિયો જોઈને તમે પણ હોશ ખોઈ બેસશો

ટીવીની સૌથી સુંદર અભિનેત્રીનો આ કાતિલાના અંદાજથી પ્રશંસકો રાજીના રેડ થઇ ગયા- જુઓ PHOTOS

બૉલીવુડ અને ટીવી અભિનેત્રીઓ સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે. અને પોતાની હોટ તસવીરો અને વીડિયો દ્વારા તે અવાર નવાર ચાહકોનું દિલ જીતતા હોય છે.

થોડા સમય પહેલા જ ટીવી અભિનેત્રી દૃષ્ટિ ધામીએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં ચાહકોને તેનો હોટ અંદાજ ખુબ જ પસંદ પણ આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Drashti Dhami 💜 (@dhamidrashti)

સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલા વીડિયોની અંદર દૃષ્ટિ રંગ બેરંગી ટૂ પીસ માં જોવા મળી રહી હતી. આ સાથે જ તે સમુદ્ર કિનારે દોડતી નજર આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Drashti Dhami 💜 (@dhamidrashti)

આ વીડિયોની સાથે દૃષ્ટિએ ખુબ જ મજેદાર કેપશન પણ લખ્યું હતું. તેને લખ્યું હતું કે, “ઘરે ભાગો ભાઈ, કરફ્યુ છે.” આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં ભાગ મિલ્ખા ભાગની ગીત પણ વાગી રહ્યું હતું. આ વીડિયોએ સોશિયલ મીડિયા ઉપર ધમાલ મચાવી દીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by Drashti Dhami 💜 (@dhamidrashti)

દૃષ્ટિના ચાહકોને પણ આ વીડિયો ખુબ જ પસંદ આવ્યો હતો. તેના આ વીડિયો ઉપર 65 હજાર કરતા પણ વધારે લાઈક આવી ચુકી છે. તેમજ આ વીડિયોને 6 લાખ 64 હજાર લોકોએ નિહાળ્યો પણ છે.

 

View this post on Instagram

 

A post shared by Drashti Dhami 💜 (@dhamidrashti)

મધુબાલા અભિનેત્રી દૃષ્ટિ ધામી પોતાના સોશિયલ મીડિયા ઉપર પોતાના ફિટનેસ વીડિયો શેર કરતી રહે છે. તે પોતાના ચાહકોને ફિટ રહેવા માટે પણ પ્રેરિત કરતી રહે છે.

પોતાના વીડિયો બાદ દૃષ્ટિએ એક ફિટનેસ વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તે હોટ પેન્ટ અને ક્રોપ ટોપ પહેરીને કસરત કરી રહી છે. જોકે આ એક કસરત કરવાનો વીડિયો છે પરંતુ દૃષ્ટિનો અંદાજ ખુબ જ હોટ છે.

દૃષ્ટિ જલ્દી જ ડીઝીટલ ડેબ્યુ કરવા જઈ રહી છે. તે એક વેબ સિરીઝમાં જોવા મળશે. જેનું નામ “મુગલ્સ” હશે. જેમાં દૃષ્ટિ ખાનજાદા બેગમનો અભિનય કરતી જોવા મળશે.

કલર્સ ચેનલ પર આવેલો ટીવી શો ‘સિલસિલા બદલતે રિશ્તો કા’માં આ અભિનેત્રીના નેગેટિવ શેડને કારણે તેને ખુબજ ટ્રોલ કરવામાં આવી હતી. જોકે તે બાદ તેણે આ શો છોડી દીધો હતો.

મિત્રો યાદ છે દિલ મિલ ગયેની ચુલબુલી, નટખટ અને હંમેશા હસતી રહેતી ડોક્ટર મુસ્કાન? આ ટીવી શો થી અભિનેત્રી દ્રષ્ટિ ધામીએ ટીવી પર ડેબ્યૂ કર્યું હતું અને લાખો લોકોના દિલ જીતી લીધા હતા.

એક્ટ્રેસ દ્રષ્ટિનો જન્મ 10 જાન્યુઆરી 1985માં મુંબઈમાં ગુજરાતી પરિવારમાં થયો હતો. અને એક સમયે તે ટીવીની સૌથી વધુ મહેનતાણુ મેળવતી અભિનેત્રીમાંથી એક હતી.

મધુબાલા, ગીત હુઈ સબસે પરાઈ જેવા ખુબ જ લોકપ્રિય શોમાં રોલ કરવા માટે જાણીતી અભિનેત્રી દ્રષ્ટિ ધામી થોડા દિવસ પહેલા વેડિંગ એનિવર્સરીના સેલિબ્રેશન કરતી જોવા મળેલી હતી. એક્ટ્રેસ એનિવર્સરીના એક વીક પછી હજુ પણ પતિ નીરજ ખેમકા સાથે સેલિબ્રેશન કરી રહી હતી.

Niraj Patel