મનોરંજન

Oops…!!! દીયા મિર્ઝાએ પુરુષોના પ્રાઇવેટ ભાગને લઇને કહી દીધી આ વાત, જાણો

વિદેશમાં બીજા લગ્નનું હનીમૂન એન્જોય કરતી અભિનેત્રીએ પુરૂષોના પ્રાઇવેટ પાર્ટને લઈને કહી આ સિક્રેટ વાત

દીયા મિર્ઝા છેલ્લા દિવસોમાં તેના લગ્નને લઇને ઘણી ચર્ચામાં હતી. હવે તે લગ્નના લગભગ 1 મહિના બાદ તેના પતિ વૈભવ સાથે હનીમુન માટે રવાના થઇ છે. આ દરમિયાન તેણે કેટલીક તસવીરો પણ શેર કરી છે. જેમાં તે તેનું હનીમુન એન્જોય કરતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Dia Mirza (@diamirzaofficial)

આ વચ્ચે દીયા મિર્ઝા લોકોને સમય સમય પર પ્રદુષણથી થનાર નુકશાન વિશે જાગરૂક કરતી રહે છે. હાલમાં જ તેણે તે માટે એક નવું ટ્વીટ કર્યુ છે. તેણે આ ટ્વીટમાં લખ્યુ છે કે, પ્રદુષણથી પુરુષોના પ્રાઇવેટ પર ખૂબ જ અસર થાય છે.

દિયાએ તાજેતરમાં જ ટ્વિટ કર્યું છે જેમાં તેણે રિસર્ચ પર આધારિત એક અહેવાલને ટેગ કરતા કહ્યું છે કે, પર્યાવરણમાં રહેલા ઝેરી રસાયણો શુક્રાણુઓની ગણતરી અને અંડકોષને અસર કરી રહ્યા છે, પુરુષોના પ્રાઇવેટ પાર્ટને અસર કરે છે.

દિયાએ વધુમાં લખ્યું છે કે, આ માહિતી પછી લોકો સંભવત પર્યાવરણીય સંરક્ષણ માટે જાગૃત હશે. દિયાનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. અને લોકો આ અંગે ઉગ્ર પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

તમને જણાવી દઇએ કે, દીયા હંમેશા તેના ટ્વીટ દ્વારા લોકોને પ્રકૃતિનું મહત્વ સમજાવે છે. આ પહેલા વર્ષની શરૂઆતમાં દીયાએ કહ્યુ હતુ કે, કોવિડ-19 મહામારી બધા માટે એક વેકઅપ કોલ છે અને આપણે બધાએ પર્યાવરણને પ્રદુષિત થતા બચાવવા પર વિશેષ ધ્યાન આપવું જોઇએ.

 

View this post on Instagram

 

A post shared by Dia Mirza (@diamirzaofficial)

દીયાએ થોડા સમય પહેલા જ ઉદ્યોગપતિ વૈભવ રેખી સાથે લગ્ન કર્યા છે. અને લગ્નના એક મહિના બાદ બંને હનીમૂન માટે માલદિવ પહોંચ્યા છે. દીયાએ ત્યાંની કેટલીક તસવીરો પણ શેર કરી છે જેમાં તે ખૂબ જ સરસ લાગી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Dia Mirza (@diamirzaofficial)

તમને જણાવી દઇએ કે, દીયા મિર્ઝા તેના પતિ વૈભવ સાથે હનિમુન એન્જોય કરી રહી છે, ત્યાંથી તેણે કેટલીક તસવીરો પણ શેર કરી છે, જેમાં તે એક કેટલીક તસવીરોમાં તેની સોતેલી દીકરી સમાયરા સાથે જોવા મળી રહી છે. આ તસવીર પર લોકો અલગ અલગ રિએક્શન આપી રહ્યા છે.

 

પૂર્વ મિસ એશિયા પેસિફિક દીયા મિર્ઝા અને બિઝનેસ મેન વૈભવ રેખીએ 15 ફેબ્રુઆરીએ હિંદુ રીતિ રિવાજ સાથે લગ્ન કર્યા હતા. આ પહેલા વર્ષ 2014માં દીયાએ તેના બિઝનેસ પાર્ટનર સાહિલ સંઘા સાથે લગ્ન કર્યા હતા, ત્યાં જ વૈભવ રેખીએ દીયા મિર્ઝા પહેલા લાઇફસ્ટાઇલ કોચ સુનૈના સાથે લગ્ન કર્યા હતા. સમાયરા વૈભવ અને સુનૈનાની દીકરી છે.