રંગીલા રાજકોટમાં વર-કન્યાઓ ઝૂમી ઉઠશે – કુંવારાઓના પણ થશે લહેરીલાલા, ફેબ્રુઆરી 4થી 8 બનશે યાદગાર.. જાણો શું થવાનું છે ?

ગુજરાતીઓની ખાસિયત અને જરૂરિયાત
ગુજરાતીઓ હરવા-ફરવા, ખાવા પીવા સાથે કપડાના પણ ખુબ જ શોખીન હોય છે, પરંતુ દરેક વ્યક્તિને એક ચિંતા હંમેશા સતાવતી હોય છે કે બહાર નીકળીએ ત્યારે કપડાં ક્યા પહેરીશું ? છોકરાઓ અને પુરુષોનું તો ઠીક પરંતુ છોકરીઓ અને મહિલાઓ તો આખી તિજોરી ફાંફસી નાખશે. આપણે ત્યારે દરેક ઋતુમાં અલગ અલગ કપડાં લોકો પહેરતા હોય છે.

ત્યારે હવે લગ્ન અને વેલેન્ટાઇનની સીઝન પણ ધમધમી ઉઠી છે અને લગ્નમાં પણ અવનવી વેરાયટીના કપડાં પહેરવા માટે લોકો આતુર હોય છે. લગ્ન પહેલા પ્રિ વેડિંગમાં પણ ફોટોશૂટ માટે ખાસ કપડાં જોઈએ અને હનીમૂનમાં જયારે કપલ જાય ત્યારે પણ તેમને અલગ અલગ કપડાંની જરૂર હોય છે.

આ તો ઠીક, કુંવરાઓ માટે વેલેન્ટાઇન ડે એટલે જાણે દુનિયાનો સૌથી મોટો તહેવાર.. પોતાના પ્રિય પાત્રને ઇમ્પ્રેસ કરવાથી લઈને એમની સાથે ફોટો પડાવવા કુંવારાઓ આખું વર્ષ રાહ જોતાં હોય છે જ્યારે નવા પરણેલાઑ પણ પોતાની નવી નવી પત્નીને પ્રેમની રજૂઆત કરવા કોઈને કોઈ અદભૂત ગિફ્ટ શોધતા હોય છે.

રંગીલા રાજકોટમાં સૌ પહેલી વખત
ત્યારે હવે આ બધી જ સમસ્યાનું સમાધાન આવી ગયું છે. રંગીલા રાજકોટમાં ઇતિહાસમાં પહેલીવાર પ્રિ વેડિંગ અને હનીમૂન માટે ટી-શર્ટ, હુડીનો ભવ્ય કાર્નિવલ થવા માટે જઈ રહ્યો છે. જેમાં 0થી 7XL સુધીના સાઈઝ ઓપશન તમને મળી જશે. આ સાથે 1500+ રેડી ડિઝાઇનથી લઈ ઇન્સ્ટન્ટ કસ્ટમ પ્રિન્ટિંગ સુધીના ઓપ્શન્સ પણ તમને મળવાના છે. અને ફક્ત ટીશર્ટ જ નહીં, બીજી ઘણી કસ્ટમ એટલે કે જેમાં તમારે તમારા પ્રિય પાત્ર માટે જે મેસેજ લખવો હોય એ લખી આપી શકે એવા પીલો, કિચેઇન, કોફી મગ, ફ્રેમ વિગેરે અઢળક ઓપ્શન પણ ત્યાં હાજરા હજુર હશે.

ફક્ત એટલું જ નથી આ કાર્નિવલમાં તમને ફક્ત વ્હાઇટ કે બ્લેક જ નહીં 15+ લેટેસ્ટ નવીન કલરથી લઈ ગર્લ્સના અત્યારના ટ્રેન્ડિંગ અને મનપસંદ ટાઈ-ડાય ટોપ્સ અને ક્રોપટોપ્સ સુધીના ઓપ્શન્સ, કપલ, વેકેશન થીમ ટીશર્ટથી લઈ રેસ્ટોરન્ટ, કંપની લોગો પ્રિન્ટના ઓપ્શન્સ.. જન્મદિવસ, પ્રિ-વેડિંગથી લઈ બેબી શાવર જેવી લાઈફ ટાઈમ મેમરી માટેના ઓપ્શન્સ અને ઈકોનોમી રેન્જથી લઈ અલ્ટ્રા પ્રીમિયમ ફેબ્રીકના ઓપ્શન્સ પણ મળશે. ટૂંકમાં, રંગીલા રાજકોટના દરેક વર્ગના લોકો માટે કઇંક ને કઇંક ઉપલબ્ધ હશે એવો આ પહેલો કસ્ટમ સ્ટોર ખૂલી ગયો છે.

ફેબ્રુઆરી 4થી 8 બનશે યાદગાર
મળેલ માહિતી મુજબ, ફેબ્રુઆરી 4થી 8 દરમિયાન Drag N Drop Store Rajkot માં વેલેન્ટાઇન સ્પેશ્યલ કાર્નિવલ થવા જય રહ્યો છે. જ્યાં કપલ ટીશર્ટની વિશાળ રેન્જ ખૂબ જ ડિસ્કાઉન્ટમાં ઉપલબ્ધ હશે. ઘણા બધા કલર, XS થી લઈને 5 xl સાઇઝ સાથેના તૈયાર ઓપ્શન અને સાથે અઢળક ડિઝાઇનના રેડી ટેમ્પ્લેટ પણ ત્યાં જોવા મળશે.

જો આ બધી વસ્તુઓની કિંમતની વાત કરીએ તો અહીંયા પ્રાઇઝ ફક્ત રૂપિયા 199થી શરૂ થઈને 999 સુધીના અલગ અલગ ઓપશન આવેલેબલ છે. આ કપડાં પણ 100% કોટનથી બનેલા છે. એટલે પહેરવામાં પણ તમને સુપર કમ્ફર્ટેબલ ફીલ થશે. આ ઉપરાંત તમારા કપડાં પર તમને ગમતી પ્રિન્ટ પણ ફક્ત થોડીવારમાં જ થઈ જશે.

 

View this post on Instagram

 

A post shared by DeshiDukan (@deshidukantshirts)

વર્ષોથી રાજકોટના રિલાયન્સ મોલમાં સક્રિય ટીશર્ટ બ્રાન્ડ દેશીદુકાનનું આ નવું સોપાન ત્યાં કરતાં ઘણી વધુ વેરાયટી લઈને આવી ગયું છે. તો ડ્રેગ એન્ડ ડ્રોપ બ્રાન્ડ દ્વારા શરૂ કરવામાં આવેલા આ કાર્નિવલની મુલાકાત લેવા માટે તમે પણ અચૂક પહોંચી જજો. આ કાર્નિવલ યોજાઈ રહ્યો છે વૃંદાવન કોમ્પ્લેક્સ, રામ ક્રિષ્ણા આશ્રમની એકદમ સામે જ, ડૉ. યાજ્ઞિક રોડ, રાજકોટમાં. તમારે કોઈ વધુ માહિતી જોઈતી હોય અથવા રાજકોટ સિવાય તમારે આ બ્રાન્ડના પાર્ટનર બનવું હોય તો 9978879678 પર સંપર્ક પણ કરી શકો છો

Niraj Patel