અબૂ હસને આદિત્ય બની હિંદુ યુવતિને ફસાવી, પછી રોઝા રાખવા અને બીફ ખાવા પર કરી મજબૂર, દીકરીઓના માં-બાપ આ જરૂર જોજો

હિંદુ યુવતીઓ હવે સુધરી જજો: આદિત્ય સિંહ બનીને ભોળી હિંદુ યુવતિને ફસાવી, પછી અબૂ એવા એવા ખરાબ કામ કરતો કે કહેશો આવાને ફાંસીએ લટકાવવા જોઈએ

ગુજરાત સહિત દેશભરમાંથી ઘણીવાર લવ જેહાદના કિસ્સા સામે આવે છે. જેમાં હિંદુ યુવતિઓને બીજા ધર્મના યુવકો દ્વારા ફસાવવામાં આવે છે અને પછી તેમનું ધર્માંતરણ કરવામાં આવે છે અથવા તો તેમને બીફ ખાવા મજબૂર કરવામાં આવે છે. કેટલાક સમય પહેલા દિલ્લીનો શ્રદ્ધા હત્યાકાંડ સામે આવ્યો હતો અને તેને ઘણા લોકોએ લવ જેહાદ સાથે પણ જોડ્યો હતો. ત્યારે હાલમાં દિલ્લીમાંથી વધુ એક લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં અબૂ હસન જૈદી નામના યુવક વિરૂદ્ધ જામિયા નગર પોલિસ સ્ટેશનમાં મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો મામલો દાખલ કરવામાં આવ્યો છે.

Image source

અબુ હસન વિરૂદ્ધ એક યુવતિએ લગ્નની લાલચ આપી યૌન શોષણ અને જબરદસ્તી ધર્મ પરિવર્તન કરાવવાની કોશિશની ફરિયાદ આપી છે. એક યુવતિ ઇન્સ્યોરન્સ કંપનીમાં કામ કરતી હતી અને વર્ષ 2013માં તેની મુલાકાત આદિત્ય સિંહ નામના છોકરા સાથે થઇ હતી, જે અસલમાં મુસ્તફાબાદનો રહેવાસી અબુ હસન જૈદી હતો. અબુ હસને આદિત્ય સિંહ બનીને હિંદુ યુવતિને પ્રેમની જાળમાં એ હદ સુધી ફસાવી કે યુવતિએ તેના ઘરવાળાનું ના સાંભળ્યુ અને તેમના વિરૂદ્ધ જઇ તે અબુ હસન સાથે લિવ ઇનમાં રહેવા લાગી. અબુ હસને તેને ટોર્ચર કરવાનું શરૂ કર્યુ.

પ્રતિકાત્મક તસવીર

યુવતિનો આરોપ છે કે લિવ ઇનમાં રહેવા દરમિયાન તેણે લગ્ન કરવાની વાત કહી હતી, તો અબુ હસને તેની સાથે મારપીટ કરી અને જબરદસ્તી બીફ ખવડાવ્યુ અને તેની પાસે માંસ પણ બનાવડાવ્યુ. આ ઉપરાંત તેણે રોઝા પર રખાવડાવ્યા અને ઇસ્લામ કબૂલ કરવા માટે મજબૂર પણ કરી. તેમ છત્તાં વર્ષો સુધી તેણે લગ્ન કર્યા નહિ. જો કે, તેણે દબાણ કરવાનું કમ ન કર્યુ. ત્યારે તેણે ઓક્ટોબર 2020માં અમરોહામાં એક ખોટા નિકાહનો સ્વાંગ રચ્યો. જેને બાદમાં માનવાની ના કહી દીધી.

Source: timesnowhindi

પીડિતાનો આરોપ છે કે તેની સાથે ના માત્ર મારપીટ થઇ પરંતુ તે જે પણ પૈસા કમાવી લાવતી તેને જબરદસ્તી તે લઇ જતો હતો અને જ્યારે પીડિતાએ આ મામલે દિલ્લી પોલિસને ફરિયાદ કરી તો તો ઉલ્ટાનું આરોપીના પરિવારે તેના પર બ્લેકમેઇલ અને જબરદસ્તી પૈસા માગવાનો આરોપ લગાવી ફરિયાદ કરી. પીડિતાએ ઘણા ગંભીર આરોપો અબુ હસન જૈદી પણ લગાવ્યા છે. તેનું કહેવુ છે કે શ્રદ્ધા હત્યાકાંડની ખબર જ્યારે તેણે સાંભળી તો તે ચિંતિત થઇ ગઇ અને તેણે જ્યારે તેનો ડર શેર કર્યો તો તેને કહેવામાં આવ્યુ કે શ્રદ્ધા સાથે કંઇ પણ નથી થયુ તેનાથી વધારે ખરાબ તારી સાથે થશે.

Source: timesnowhindi

આખરે આ મામલે દિલ્લી પોલિસે 13 જાન્યુઆરી 2023ના રોજ મામલો દાખલ કર્યો છે. પીડિતાનું કહેવુ છે કે અબુ હસન જૈદી વિરૂદ્ધ તે કડક કાર્યવાહી ઇચ્છે છે, પણ તેને ન્યાય માટે કોર્ટ અને પોલિસ સ્ટેશનના ચક્કર કાપવા પડી રહ્યા છે. જ્યારે આવી ઘટના સામે આવે છે તો તેને લવ જેહાદનું નામ આપવામાં આવે છે. આના વિરૂદ્ધ રસ્તાથી લઇને સંસદ સુધી ઘણીવાર અવાજ પણ ઉઠ્યો છે, પણ આવી પીડિતાઓ સતત સામે આવી રહી છે અને ન્યાય માટે તેને મજબૂરીમાં ધક્કા ખાવા પડે છે.

Shah Jina