સવારે જિમ તો સાંજે ડાન્સ ક્લાસ, પોતાને ફિટ રાખવા માટે કોઇ જ કમી છોડતી નથી મલાઇકા અરોરા, જુઓ હોટ તસવીરો
મલાઇકા અરોરા ફિલ્મોમાં ઘણી ઓછી નજર આવે છે. કેમિયો અને સ્પેશિયલ અપીયરેંસ સિવાય મલાઇકા ફિલ્મોમાં કદાચ જ જોવા મળતી હશે, પરંતુ તે તેને ફિટ રાખવા કોઇ જ કસર છોડતી નથી.

મલાઇકા સવારે જિમથી લઇને સાંજે ડાન્સ ક્લાસ સુધી ફિટ રહેવા માટે ઘણી મહેનત કરે છે. બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરા ફિટ અભિનેત્રીઓમાંની એક છે. મલાઇકા અરોરાને અવાર-નવાર જિમ જતા આવતા સ્પોટ કરવામાં આવે છે. મલાઇકા તેની ફિટનેસને લઇને ખૂબ સજાગ રહે છે. તેને ઘણીવાર મુંબઇના રસ્તાઓ પર સ્પોટ કરવામાં આવે છે.

મલાઇકાને આજે સવારે જ જિમ જતી સ્પોટ કરવામાં આવી હતી. તો ત્યાં બપોર બાદ તેમને ડાન્સ ક્લાસની બહાર નીકળતા સ્પોટ કરવામાં આવી હતી. મલાઇકા અરોરાને હાલમાં જ મુંબઇના રસ્તા પર દોડતા સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન તેનો જે લુક હતો તેના પરથી નજર હટાવી સરળ ન હતી.

બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરા અને અભિનેતા અર્જુન કપૂરે વેલેન્ટાઇન ડે સાથે સેલિબ્રેટ કર્યો હતો. મલાઇકા અરોરા અને અર્જુને વેલેન્ટાઇન ડે ખાસ રીતે મનાવ્યો હતો. અર્જુન કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો પણ શેર કરી છે. મલાઇકા તેમની ફિટનેસને લઇને ખૂબ જ સજાગ છે અને તે ફિટનેસ પર ખૂબ જ ધ્યાન આપે છે.

મલાઇકા નિયમિત રીતે યોગા પણ કરે છે. તે ઘણીવાર યોગા ક્લાસ બહાર પણ સ્પોટ થતી હોય છે. બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરા તેની સ્ટાઇલ અને તેની ફિટનેસ માટે જાણીતી છે. તે જયારે પણ ઘરેથી બહીર નીકળે છે ત્યારે તે એકદમ અલગ જ અંદાજમાં સ્પોટ થતી હોય છે.

મલાઇકા આ ઉંમરે પણ ઘણી યંગ અભિનેત્રીઓને ફિટનેસ મામલે ટક્કર આપે છે. તેમને જોઇને કોઇ તેમની ઉંમરનો અંદાજ પણ ન લગાવી શકે. હાલમાં જ મલાઇકાનો એકદમ કૂલ અંદાજ જોવા મળ્યો જયારે તે યોગા ક્લાસ બહાર સ્પોટ થઇ હતી. મલાઇકાની જે યોગા ક્લાસની બહાર તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી છે તેમાં તે ખૂબ જ અલગ અંદાજમાં જોવા મળે છે

બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરા રોજની જેમ આજે પણ વર્કઆઉટ માટે જિમ પહોંચી હતી. મલાઇકાની ઘણી તસવીરો પેપરાઝીએ ક્લિક કરી હતી. મલાઇકા તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે. તે અવાર-નવાર જિમ જતા-આવતા સ્પોટ થતી હોય છે.

તમને જણાવી દઇએ કે, મલાઇકા તેની ફિટનેસનું ખૂબ જ ધ્યાન રાખે છે અને આ મામલે રકુલ પ્રિત પણ સજાગ છે. મલાઇકા અરોરા તેની પર્સનલ લાઇફને લઇને પણ ઘણી ચર્ચામાં જોવા મળે છે. તે હાલ બોલિવુડ અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે.મલાઇકા અરોરાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે “ઇંડિયાઝ બેસ્ટ ડાન્સર”માં જજ તરીકે જોવા મળે છે.