આખરે કોણ છે ડૈન, શા માટે છે આટલો પૈસાદાર અને પ્રસિદ્ધ? એકથી એક ચડિયાતી હીરોઇનો જેવી યુવતીઓ આગળ પાછળ લટ્ટુ થઈને ફરે છે 

પોતાની લેવીશ અને વાઈલ્ડ પાર્ટીઓ માટે ફેમસ એવા ઇન્સ્ટાગ્રામ પ્લેબોય અને પોકર પ્લેયર ડૈન બિલ્જેરીયન પોતાના શોખ અને એશો આરામ વાળા જીવનને લીધે ખુબ ફેમસ છે. એવામાં હાલમાં જ ડૈને એક તસ્વીર શેર કરીને સનસની ફેલાવી દીધી છે. સામે આવેલી તસ્વીરમાં ડૈન  એક યુવતી સાથે હાથમાં હાથ નાખેલો દેખાઈ રહ્યો છે અને તસવીર જોતા લાગે છે કે તે લગ્ન કરવાના મૂડમાં છે.

 

View this post on Instagram

 

A post shared by Dan Bilzerian (@danbilzerian)

ઇન્સ્ટા પર તસ્વીર શેર કરીને ડૈને લખ્યું કે,”આખરે મેં કરી દેખાડ્યું” તસ્વીરમાં ડૈન બ્લેક સૂટ બુટ પહેરીને તૈયાર થય્લો જોવા મળી રહ્યો છે અને તેની સાથેની યુવતીએ પણ લગ્નનો ડ્રેસ પહેર્યો છે અને તેના હાથમાં ફૂલોનો ગુલદસ્તો પણ છે. તસવીર જોઈને લાગી રહ્યું છે કે બંને લગ્ન કરવા માટે એકદમ તૈયાર છે. ડૈનની આ તસવીર ખુબ વાયરલ થઇ છે અને તેના પ્લેબોય ઇમેજને લીધે લોકો માનવા માટે તૈયાર નથી કે શું તે લગ્ન કરી રહ્યો છે?

 

View this post on Instagram

 

A post shared by Dan Bilzerian (@danbilzerian)

તસવીર પર ઘણા લોકોએ તેને લગ્નની શુભકામના પણ આપી છે છે જો કે ઘણા લોકોને વિશ્વાસ નથી કે તે લગ્ન કરી રહ્યો છે અને અમુક લોકો તેને મજાક પણ સમજી રહ્યા છે. તસવીરો પર લોકોએ, ‘આ કોઈ ફિલ્મનો સીન છે’, ‘ લોલ’, ‘ શુભકામનાઓ’ જેવી કમેન્ટ કરી છે અને સાથે જ લાફિંગ ઈમોજી પણ પોસ્ટ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Dan Bilzerian (@danbilzerian)

ડૈનના ઇન્સ્ટા એકાઉન્ટ પર 3 કરોડથી પણ વધારે ફોલોઅર્સ છે અને તે લગ્નના વિરુદ્ધ અનેક વાર પોસ્ટ શેર કરી ચુક્યો છે. વર્ષ 2014માં એક પોસ્ટમાં તેણે કહ્યું હતું કે એક છોકરી સાથે આખી  જિંદગી વિતાવવાનો નિર્ણય સ્માર્ટ નથી. વર્ષ 2015માં તેણે કહ્યું હતું કે લગ્નથી જિંદગીઓ બરબાદ થઇ જાય છે. ડૈને 2020માં લંડનમાં આલીશાન પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં તેણે 5 કરોડ રૂપિયામાં પુરી Fitzrovia હોટેલ બુક કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Dan Bilzerian (@danbilzerian)

રિપોર્ટના આધારે ડૈનની ચારે બાજુ બિકી પહેરેલી માત્ર છોકરીઓ જ છોકરીઓ હતી. તેઓ અહીં ડૈનના બ્રાન્ડ પ્રમોશન અને પાર્ટી કરવા માટે પહોંચી હતી. આ પાર્ટીમાં ઘણી ઇન્સ્ટાગ્રામ મોડેલ્સ પણ જોવા મળી હતી. લગભગ 800 કરોડના માલિક ડૈનની કમાણી ફેમિલી ટ્રસ્ટ ફંડ્સ અને પોકર ગેમ્સથી થાય છે. વર્ષ 2013માં પોકર રમીને તેણે એક જ રાતમાં 86 કરોડ રૂપિયા કમાઈ લીધા હતા.

 

View this post on Instagram

 

A post shared by Dan Bilzerian (@danbilzerian)

ડૈનની નવી કૈબાનિસ કંપનીની લોન્ચ પાર્ટીનો હિસ્સો રહેલી કૈટીલઈને કહ્યું હતું કે,”ત્યાં માત્ર સુંદર મહિલાઓને જ એન્ટ્રી મળતી હતી. પાર્ટીમાં તે મને પણ મળ્યો હતો, તે ખુબ જ સારો વ્યક્તિ છે. તે એટલો આકર્ષક દેખાય છે કે છોકરીઓ તેની પાસે ખેંચાઈ આવે છે”. ડૈનનો જન્મ ફ્લોરિડામાં થયો હતો,

 

View this post on Instagram

 

A post shared by Dan Bilzerian (@danbilzerian)

જે કોર્પોરેટ ટેકઓવર વિશેષજ્ઞ પૉલ બિલ્જેરીયન અને ટેરી સ્ટિફનનો દીકરો છે. ડૈને 2009માં વર્લ્ડ સિરીઝ ઓફ પોકર મેન ઇવેન્ટ ખેલ્યું હતું જેમાં તે 180માં સ્થાને પર રહ્યો હતો. 2010માં તેણે બ્લફ મેગેઝીન દ્વારા ટ્વીટર પર સૌથી મજેદાર પોકર ખેલાડીઓમાંનો એક પસંદ કરવામાં આવ્યો હતો. ડૈન અલગ અલગ છોકરીઓ સાથે વેકેશન માણતો અને એન્જોય કરતો જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Dan Bilzerian (@danbilzerian)

Krishna Patel