‘બાહુબલી’ના સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ ‘સાહો’ને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. પ્રભાસ સ્ટારર આ ફિલ્મથી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરનાર અભિનેત્રી દામિની ચોપરાએ દરેક દર્શકોને ખૂબ જ દિવાના બનાવી દીધા છે. એક્ટિંગની સાથે દામિની સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. દામિની ઘણીવાર તેના હોટ અને સિઝલિંગ પિક્ચર્સ અને વીડિયો પોસ્ટ કરીને ચાહકોના હોશ ઉડાવી દે છે. આ દરમિયાન દામિનીનો એક વીડિયો ઈન્ટરનેટ પર ચર્ચામાં રહે છે. દામિનીનો આ વાયરલ વીડિયો તેના બેડરૂમનો છે.
આ વિડિયો અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેમાં તે તેના બેડ પર હોટ અંદાજમાં જોવા મળી રહી છે આ દરમિયાન તેનો સીક્રેટ તલ લોકોનું દિલ જીતી રહ્યો છે. વીડિયોની શરૂઆતમાં દામિની ચોપરા બેડ પર બ્લેનકેટ લઈને સૂતી જોવા મળે છે, પછી ધીમે ધીમે તે ઉભી થઈને બ્લેનકેટ ઉતારે છે. પછી દામિની ખૂબ જ હોટ સ્ટાઇલમાં ધમાલ કરે છે. હવે તેની આ હરકતો ફેન્સને દિવાના બનાવી રહી છે. દામિનીનો તલ લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે.
વીડિયોમાં દામિનીની અંગડાઈ લેવાની સ્ટાઈલ તેના ચાહકોને દિવાના બનાવી રહી છે. અભિનેત્રીનો આ વીડિયો ચાહકોને ઘણો પસંદ આવી રહ્યો છે. સાથે જ યુઝર્સ આના પર કમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે દામિનીએ પોતાની સુંદરતાથી લોકોને દિવાના બનાવ્યા હોય. તે અવાર નવાર આવા વીડિયો અને તસવીરો શેર કરે છે, જેને જોઈને લોકો તેના વખાણ કરતાં થાકતા નથી.
હાલમાં જ થોડા સમય પહેલા દામિનીએ શાવર નીચે નહાતી વખતે તસવીરો શેર કરીને બધાને ચોંકાવી દીધા હતા. દામિનીએ પ્રભાસની ફિલ્મ ‘સાહો’માં મહત્વની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં પ્રવેશતા પહેલા દામિનીએ હાર્વર્ડમાંથી અભ્યાસ પૂરો કર્યો છે. આ સાથે તે એક ઉત્તમ ક્લાસિકલ ડાન્સર પણ છે.
View this post on Instagram
આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે શરૂઆતમાં ખુબસુરત અભિનેત્રી પોતાના બિસ્તર પર રજાઈ લઈને સૂતેલી જોવા મળી રહી છે, પછી ધીમે ધીમે તે ઉભી થઈને રજાઈ હટાવે છે. પછી દામિની ખૂબ જ હોટ સ્ટાઇલમાં અંગડાઈ લે છે. હવે તેની આ હરકતો ફેન્સને દિવાના બનાવી રહી છે. દામિનીનો ગરદન નીચેનો બેસ્ટ પરનો તલ લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. નોંધનીય છે કે આ પહેલીવાર નથી જ્યારે દામિનીએ પોતાની સુંદરતાથી લોકોને દિવાના બનાવ્યા હોય. તે હમણાંથી દરરોજ આવા વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે, જેને જોઈને લોકો તેના વખાણ કરતાં થાકતા નથી.
View this post on Instagram