કપલ ગાડીમાં માણી રહ્યા હતા સુખ અને અચાનક ગાડી…અને ખરાબ રીતે ફસાયા બંને..જુઓ

કારની અંદર યુગલ આનંદ લેતું હતું અને અચાનક એવું તો શું થયું કે પોલીસ બોલાવવી પડી? જુઓ

ઘણીવાર કપલ રોમેન્સ કરવા માટે અજીબ ગરીબ જગ્યા પસંદ કરી લે છે કે બાદમાં તેમને પછતાવો કરવો પડે  છે. આવી જ એક ઘટના હાલ સામે આવી છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

જેમાં એક કપલ કારમાં રોમાન્સ કરતા અન સંબંધ બાંધતી વખતે ખરાબ રીતે ફસાયુ હતુ. કોઇ સૂમસામ વાળા વિસ્તારમાં કપલ સંબંધ બાંધી રહ્યા હતા અને ત્યારે જ કાર ખસીને એક નાના પહાડીથી નીચે પડી ગઇ. કાર ફ્લિપ થઇને ઊભી થઇ ગઇ. જેને કારણે કપલ બહાર નીકળવામાં અસમર્થ રહ્યુ. જો કે, પોલિસે તેમને રેસ્કયુ કરી બહાર નીકાળ્યા હતા.

ધ સનના રીપોર્ટ અનુસાર, આ ઘટના ઇંગ્લેન્ડના ડર્બીશાયરની છે. ડર્બીશાયરના એક સૂમસામ વિસ્તારમાં એક નાની પહાડી નજીક એક કપલ હૈંડબ્રેક લગાવી સંબંધ બાંધી રહ્યા હતા. આ દરમિયાન કપલ દ્વારા ભૂલથી હૈંડબ્રેકથી ગાડી હટી ગઇ અને પછી ગાડી ખસી રસ્તા પર આવી ગઇ. ગાડી એવી પોઝિશનમાં ઊભી રહી ગઇ કે તેમાંથી નીકળવુ મુશ્કેલ થઇ ગયુ.

ડર્બીશાયર પોલિસે કપલને બચાવ્યા બાદ ટ્વીટર પર તસવીર શેર કરી. જેમાં જોઇ શકાય છે કે, એક કાર પડ્યા બાદ રસ્તા પર ઊભી હતી. પોલિસે ટ્વીટમાં લખ્યુ કે, ડર્બીશાયરના અજ્ઞાત સ્થાન પર યારિસ કારમાં એક કપલ ફસાયેલુ હતુ અને પોતાના રિલેશનને વધુ મજબૂત બનાવી રહ્યા હતા. આવું કરતા સમયે ગાડી હૈંડબ્રેકથી હટી ગઇ અને ફ્લિપ થઇને પહાડીથી પડી ગઇ.કોઇને કોઇ ઇજા નથી પહોંચી.

સોશિયલ મીડિયા પર આ ઘટના સામે આવતા જ કેટલાક યુઝર્સ મજાક કરી રહ્યા છે. એક યુઝરે લખ્યુ કે, મહેરબાની કરીને સેફ સંબંધ બાંધવાની પ્રેક્ટિસ કરો અને હૈંડબ્રક ચાલુ રાખો. એક અન્ય યુઝરે લખ્યુ કે, જે તેમના સંબંધને મજબૂત કરવા આવ્યા હશે તેમનો અનુભવ શાનદાર હશે.

આવો એક પ્રકારનો કિસ્સો આપણે ત્યાં પણ બનેલો હતો…

આજના સમયમાં પ્રેમની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. આજે પ્રેમમાં પવિત્રતા જોવા નથી મળતી પરંતુ વાસનાએ પ્રવેશ કરી લીધો છે. ઘણા પ્રેમીઓ એક બીજાના સંપર્કમાં આવતા જ સંબંધો બનાવવાની ઈચ્છા સેવતા હોય છે. ઘણીવાર કોઈ એક પક્ષ સંબંધ બનાવવા માટે રાજી ના હોય તો તેના ગંભીર પરિણામો પણ આપણે આવતા જોયા છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

ત્યારે હાલ એવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી રહી છે. જ્યાં એક પ્રેમીએ તેની પ્રેમિકાને કારની અંદર સંબંધો બાંધવા માટે કહ્યું, પરંતુ પ્રેમિકા તેના માટે તૈયાર ના થતા પ્રેમીએ પ્રેમિકાને ચાર પાંચ લાફા ઝીંકી દીધા હતા. જેની જાણ પ્રેમિકાએ તેની માતાને કરતા ઉંમરા પોલીસ મથકે તેમને ફરિયાદ નોંધાવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના અથવા લાઇન્સ વિસ્તારમાં રહેતી એક 18 વર્ષીય અને 12મુ ધોરણ પાસ કરેલી યુવતીને તેના સિનિયર 25 વર્ષીય રોહિત મંડલ સાથે આંખ મળી ગઈ હતી. અને બંને વચ્ચે પ્રેમ સંબંધો પાંગર્યા હતા. રોહિત કાપડ દલાલીનું કામ કરતો હતો. છેલ્લા ચાર પાંચ મહિનાથી તે સતત મળતા પણ હતા.

આ દરિયાન જ ગત 1 સપ્ટેમ્બરના રોજ યુવતી રોહિતને મળવા ગઇ હતી આ દરમિયાન તેઓ કારમાં ફરતા ફરતા અઠવાલાઇન્સ સ્થિત લુથરા કોલેજ નજીક ગયા હતા. આ દરમિયાન જ રોહિતે યુવતીને સંબંધો બાંધવાની વાત કરી, પરંતુ યુવતીએ તરત ના પાડી, જેના બાદ રોહિત તેની સાથે બળજબરી કરવા લાગ્યો,જયારે યુવતીએ પ્રતિકાર કર્યો ત્યારે રોહિતે તેને ચાર-પાંચ લાફા મારી દીધા હતા.

જે અંગની જાણ ઘરે જઈને યુવતીએ તેની માતાને કરતા ઉમરા પોલીસ મથકે તેમની ફરિયાદ નોંધાવી હતી. યુવતીની માતા અને પિતાના જયારે યુવતી 2 વર્ષની હતી ત્યારે જ છૂટાછેડા થઇ ગઈ હતી. યુવતી તેની માતા સાથે સુરતના વેસુ વિસ્તારની અંદર રહે છે.

Shah Jina