નાની-નાની મુશ્કેલીઓથી હેરાન થવા વાળા લોકો કેવી રીતે કરે છે મુશ્કેલીઓનો જુગાડ, ક્રિએટિવિટીની બધી હદ પાર

ખરેખર, આ નાની મોટી પરેશાનીને ટાટા બાય બાય કરવાનો સમય આવી ગયો – જુઓ જુગાડુ બેસ્ટ તસવીરો

દરરોજ આપણને નાની-નાની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. આપણે તેના વિશે વધારે કઈ વિચારતા નથી અને તે માની લઈએ છીએ કે આવું જ થાય છે. પરંતુ સારા ડિઝાઈનર આપણી નાની મુશ્કેલીઓને પણ ઓબ્ઝર્વ કરતા હોય છે અને તેને સોલ્વ કરવાની કોશિશ કરતા હોય છે. તેવું જ કંઈક કામ આ ડિઝાઇનરે પણ કર્યું છે.

1. હવા વગરનું ટાયર.


2. જુલો એટલો આરામદાય છે કે ઉઠવાનું મન જ થશે નહિ.


3. રંગ બદલવા વાળી ચટાઈ, જે ભીની થવા પર લાલ રંગની થઇ જતી હોય છે.


4. ડોક (dock)માં ઇન-બિલ્ટ લાઉન્જ ખુરશી.


5. આ નોટબૂકમાં હેક્સાગોનલ ડિઝાઇન પહેલાથી બનેલ છે જેના લીધે Organic Chemistry Classની નોટ્સ આરામથી લઇ શકાય.


6. એક બિઝનેસ કાર્ડ, એક ઇમેઇલમાં ભરેલી છે બધી જાણકારી.


7. મ્યુઝિક માટે ટાઈપરાઈટર.


8. ખુબ જ ક્રિએટિવ- થોર હાર્મર ટૂલબોક્સ


9. માપવા વાળી ચમચી/કપ જે ખાસ કરીને રસોડાના કામ માટે ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે.


10. પ્લગ જે બીજા પ્લગને બ્લોક નથી કરતો.


11. મગ જે ચા/કોફીને નીચે જવાથી રોકે છે જેના લીધે તમને ડેસ્ક પર ડાઘ પડવાની ટેંશન રહે નહિ.


12. પ્લેટ જેમાં સોયા સોસ નાખતા જ પેન્ટિંગ બની જતી હોય છે.


13. પ્રેગ્નેન્સીના દિવસો માટે ખાસ ટી-શર્ટ.


14. નવા જમાનાનું પૉપ આઉટ આઉટલેટ.


15. મોટિવેશનલ જીમ ટી-શર્ટ.


16. પાલતુ જાનવરને ક્યાંય પણ લાવા કે લઇ જવા માટે ખાસ બેગ.


17. સૂટકેસ જે તેનું વજન બતાવે છે.


18. IKEAનો આ લેમ્પ તેની રીતે જ ટ્રાન્સફોર્મર છે.


19. આ હાઈલાઈટરની મદદથી તમે અક્ષરો જોતા તેને હાઈલાઈટ કરી શકશો.


20. લેમ્પ જે ઘરને કોઈ ફિલ્મના સેટ જેવો લુક આપી રહ્યો છે.


21. કસ્ટમાઈઝેબલ ટેબલ લેમ્પ.

Patel Meet