કોઈની શરમ રાખ્યા વગર 5 હસીનાઓએ ખોલ્યું બેડરૂમનું સીક્રેટ્સ, વિદ્યા બાલનનું સિક્રેટ મજેદાર છે

જયારે દીપિકા, કરીના થી લઈને સમંથાએ બધાને જણાવી દીધુ હતુ બેડરૂમનું સિક્રેટ, જાણીને શરમથી પાણી પાણી થઇ જશો

બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાનથી લઇને સોનમ કપૂર અને વિદ્યા બાલન સુધી તેઓ તેમના બેડરૂમ સીક્રેટ શેર કરી ચૂકી છે. એકવાર દીપિકા પાદુકોણે રણવીર સિંહને લઇને કંઇક એવો ખુલાસો કર્યો હતો કે અભિનેતા પણ હેરાન રહી ગયા હતા. તો, ચાલો જાણીએ અભિનેત્રીઓના બેડરૂમ સીક્રેટ…

1.કરીના કપૂર ખાન : બોલિવુડના નવાબ સૈફ અલી ખાને એક ઇન્ટરવ્યુમાં કરીના કપૂરના બેડરૂમ સીક્રેટ વિશે ખુલાસો કર્યો હતો. તેઓ કહ્યુ કે, તે બેડ પર ગયા પહેલા ટીવી જુએ છે અને પ્રાર્થના કરે છે. જો કે, તેમણે એ ન હતુ જણાવ્યુ કે, તે છેલ્લે શુ કામ કરે છે.

કરીના કપૂરે થોડા સમય પહેલા જ ડિસ્કવરી શો Star VS Foodનું શુટિંગ પૂરુ કર્યુ હતુ. કરીનાએ આ શોમાં તેના એક સીક્રેટ વિશે ખુલાસો કર્યો હતો. કરીનાએ જણાવ્યુ હતુ કે, મને બેડ પર ત્રણ વસ્તુઓ જોઇએ, વાઇનની બોટલ, પજામા અને સૈફૂ. કરીનાની આ વાત સાંભળીને લોકો હસવા લાગ્યા હતા.

2.દીપિકા પાદુકોણ : બોલિવુડની મસ્તાની દીપિકા પાદુકોણે એક મજેદાર બેડરૂમ સીક્રેટ શેર કર્યુ હતુ. વર્ષ 2017માં એક એવોર્ડ શો દરમિયાન ખુલાસો કર્યો હતો, આ ઇવેન્ટમાં દીપિકાએ તેના પતિ રણવીર સિંહે એકબીજાનું સીક્રેટ શેર કર્યુ હતુ.

આ સમયે દીપિકાએ જે કહ્યુ તેનાથી તો રણવીર હેરાન રહી ગયા હતા.દીપિકાથી રણવીરની સ્ટાઇલ અને બ્યુટી સીક્રેટ વિશે પૂછવામાં આવ્યુ તો તેમણે જવાબ આપ્યો કે, રણવીર ઘણીવાર સુધી શોવર લે છે. તે ટોયલેટમાં પણ ઘણા લાંબા સમય સુધી રહે છે. તે બાદ દીપિકાએ કહ્યુ, તે બેડમાં પણ ઘણો સમય લગાવે છે.

દીપિકાની આ વાત કહેતા કહેતા તો બધા હસી પડ્યા અને રણવીર પણ હેરાન રહી ગયા. પછી દીપિકાએ વાત સંભાળતા કહ્યુ તે, મારો મતલબ એ હતો કે બેડ પર સૂવા માટે તેઓ ઘણો સમય લગાવે છે.

3.સોનમ કપૂર : ફેશનેબલ અંદાજને લઇને ચર્ચામાં રહેનારી બોલિવુડ અભિનેત્રી સોનમ કપૂર હાલ તો તેનું લગ્ન જીવન ખૂબ જ સરસ રીતે અને ખુશીથી એન્જોય કરી રહી છે. તેણે એક ચેટ શોમાં તેનુ બેડરૂમ સીક્રેટ શેર કર્યુ હતુ. શો દરમિયાન સોનમ કપૂરે જણાવ્યુ કે તે રાત્રે તેના બેડરૂમની લાઇટ કયારેય બંધ કરતી નથી. તેને લાઇટ ઓન રાખવી જ પસંદ છે.

તેણે આગળ જણાવ્યુ કે, તે સૂતા પહેલા બાથરૂમમાં કે કોઇ અન્ય રૂમમાં ફોન ચાર્જ પર લગાવે છે પરંતુ બેડરૂમમાં કયારેય રાખતી નથી. સોનમ કપૂરે વોગને આપેલ ઇન્ટરવ્યુમાં foodgasથી વધારે orgasmને પ્રેફર કરવાની વાત કહી હતી અને સાથે એ પણ કહ્યુ હતુ કે તેના પતિ આનંદ આહૂજા બેડ પર વધારે ઇમેજિશન કરવા વાળામાં નથી.

4.વિદ્યા બાલન : કરણ જોહરના ચેટ શોમાં વિદ્યા બાલને જણાવ્યુ હતુ કે, એક્ટ બાદ તેને પાણીની જરૂરત હોય છે. કરણ જોહરે વિદ્યા બાલને પૂછ્યુ કે, એક્ટ બાદ શુ જોઇએ છે, ચોકલેટ, ગ્રીન ટી કે પછી વધુ એક રાઉંડ ? વિદ્યા બાલનનો જવાબ હતો પાણી. તેણે કહ્યુ કે, તરસ છીપાવતા છીપાવતા વધુ લાગે છે.

5.સમંથા અક્કીનેકી : સાઉથ સુપરસ્ટાર નાગા ચૈતન્યની પત્ની અને સાઉથ અભિનેત્રી સમંથા અક્કીનેકીએ જણાવ્યુ હતુ કે, તેમના પતિ નાગા ચૈતન્યની પહેલી પત્ની તકિયો (Pillow) છે.

સમંથાએ આગળ કહ્યુ કે, જયારે પણ તેઓ કિસ કરવા ઇચ્છે છે તો વચ્ચે તકિયો આવી જાય છે.

Shah Jina